MCQ
જો $y = {1 \over {a - z}},$ તો ${{dz} \over {dy}} = $
  • ${(z - a)^2}$
  • B
    $ - {(z - a)^2}$
  • C
    ${(z + a)^2}$
  • D
    $ - {(z + a)^2}$

Answer

Correct option: A.
${(z - a)^2}$
a
(a) Here $z = a - \frac{1}{y}$  ==> $\frac{{dz}}{{dy}} = \frac{1}{{{y^2}}} = {(a - z)^2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f :\{1,3,5, 7, \ldots \ldots . .99\} \rightarrow\{2,4,6,8, \ldots \ldots, 100\}$ પરના એક-એક અને વ્યાપ્ત વિધેયની સંખ્યા મેળવો કે જેથી $f(3) \geq f(9) \geq f(15) \geq f(21) \geq \ldots \ldots f(99), \quad$ થાય.
વક્ર $4 y^{2}=x^{2}(4-x)(x-2)$ દ્વારા આવર્તુ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો $x $ અને $y$ બે એકમ સદિશો હોય અને તેમની વચ્ચેનો ખૂણો $\phi$  હોય, તો $\frac{1}{2} |x - y| = $......
$\smallint \frac{{{{\sin }^2}x{{\cos }^2}x}}{{{{\left( {{{\sin }^5}x + {{\cos }^3}x{{\sin }^2}x + {{\sin }^3}x{{\cos }^2}x + {{\cos }^5}x} \right)}^2}}}dx$
$\int_{2}^{4} \frac{\log x^2}{\log x^3+\log (36-12x+x^2)}dx=\ ............$
જો $'R'$ એ $'a'$ ની ન્યૂનતમ  કિમંત છે કે જેથી વિધેય $\mathrm{f}(\mathrm{x})=\mathrm{x}^{2}+\mathrm{ax}+1$ એ  $[1,2]$ પર વધતું વિધેય થાય અને  $'S'$ એ $'a'$ ની મહતમ કિમંત છે કે જેથી વિધેય $f(x)=x^{2}+a x+1$ એ  $[1,2]$ અંતરાલ પર ઘટતું વિધેય થાય છે તો $|\mathrm{R}-\mathrm{S}|$ ની  કિમંત મેળવો.
$'a'$ ના કયા મૂલ્ય માટે $\hat i\,\, + \;a\hat j\,\, + \,\,\hat k,\,\hat j\,\, + \,a\hat k$ અને $a\hat i\,\, + \,\,\hat k$  દ્વારા બનતા સમાંતર ષષ્ટફલકનું ઘનફળ ન્યૂનત્તમ બને ?
જો રેખાઓ  $\frac{x}{2} = \frac{y}{2} = \frac{z}{1}$ અને  $\frac{{5 - x}}{{ - 2}} = \frac{{7y - 14}}{p} = \frac{{z - 3}}{4}$  વચ્ચેનો ખૂણો  ${\cos ^{ - 1}}\,\left( {\frac{2}{3}} \right)$  હોય તો $p$ મેળવો.
દ્રીપદી વિતરણમાં મધ્યક અને વિચરણ અનુક્રમે  $\alpha$ અને $\frac{\alpha}{3}$ છે. જો $P(X=1)=\frac{4}{243}$ હોય તો  $P ( X =4$ અથવા $5)$ ની કિમંત મેળવો.
$\int_0^{\pi /2} {\frac{{\sin x\cos x}}{{1 + {{\sin }^4}x}}\,dx = } $