MCQ
જો $y = {{{{(1 - x)}^2}} \over {{x^2}}}$, તો ${{dy} \over {dx}} =. . .$
  • A
    ${2 \over {{x^2}}} + {2 \over {{x^3}}}$
  • B
    $ - {2 \over {{x^2}}} + {2 \over {{x^3}}}$
  • C
    $ - {2 \over {{x^2}}} - {2 \over {{x^3}}}$
  • $ - {2 \over {{x^3}}} + {2 \over {{x^2}}}$

Answer

Correct option: D.
$ - {2 \over {{x^3}}} + {2 \over {{x^2}}}$
d
(d) $y = \frac{{1 + {x^2} - 2x}}{{{x^2}}} = \frac{1}{{{x^2}}} + 1 - \frac{2}{x} $

$\Rightarrow \frac{{dy}}{{dx}} = - \frac{2}{{{x^3}}} + \frac{2}{{{x^2}}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોઈ સુરેખ આયોજન પ્રશ્નની મર્યાદાઓને આધીન મળતા ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ $(0, 0),(0, 40), (20, 40), (60, 20)$ અને $(60, 0)$ છે. તથા $z = 4x + 3y$ જરૂરી હેતુલક્ષી વિધેય છે. આ માહિતી પરથી કોલમ (A) તથા કોલમ (B) માટેની સરખામણી માટે નીચેના પૈકી .......... વિકલ્પ સત્ય છે.

$\begin{array}{|p{0.4\linewidth}|p{0.4\linewidth}|}\hline \text { Column } & \text { Maximum of } z \\\hline \text { A } & 300 \\\hline \text { B } & 325 \\\hline\end{array}$

રેખાઓ $\frac{x}{2}=\frac{y}{2}=\frac{z}{1}$ અને $\frac{x-5}{4}=\frac{y-2}{1}=\frac{z-3}{8}$ ની જોડ વચ્ચેનો ખૂણો શોધો.
$\mathop {\lim }\limits_{n \to \infty } \,\sum\limits_{r = 0}^n {\frac{n}{{{{\left( {2r + n} \right)}^2}}}} $ મેળવો.
અહી $\vec{a}, \vec{b}, \vec{c}$ એ ત્રણ અસમતલીય સદીશો છે કે જેથી  $\overrightarrow{ a } \times \overrightarrow{ b }=4 \overrightarrow{ c }, \overrightarrow{ b } \times \overrightarrow{ c }=9 \overrightarrow{ a }$ અને $\overrightarrow{ c } \times \overrightarrow{ a }=\alpha \overrightarrow{ b }, \alpha>0$ છે. જો $|\vec{a}|+|\vec{b}|+|\vec{c}|=36$ હોય તો  $\alpha$ ની કિમંત $....$ થાય.
વક્રો $y = kx^2$ અને $x = ky^2, (k > 0)$ દ્વારા  આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ $1$  હોય તો $k$ મેળવો.
જો $\left| \begin{array}{*{20}{c}}
{ - 2a}&{a + b}&{a + c}\\
{b + a}&{ - 2b}&{b + c}\\
{c + a}&{b + c}&{ - 2c}
\end{array}\right|$ $ = \alpha \left( {a + b} \right)\left( {b + c} \right)\left( {c + a} \right) \ne 0$ તો $\alpha $ મેળવો.
જો $\int_0^k {\frac{{dx}}{{2 + 8{x^2}}}} = \frac{\pi }{{16}}\,,$ તો $k = $
ઉપવલય $9 x^2+4 y^2=1$ થી પ્રથમ ચરણામાં આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ છે.
જો $y = \sin [\cos (\sin x)],$ તો $dy/dx = $
વક્ર $y=\left|x^{2}-9\right|$ અને રેખા $y=3$ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $\dots\dots\dots$ છે.