MCQ
જો $y = \sin [\cos (\sin x)],$ તો $dy/dx = $
  • A
    $ - \cos [\cos (\sin x)]\sin (\cos x).\cos x$
  • $ - \cos [\cos (\sin x)]\sin (\sin x).\cos x$
  • C
    $\cos [\cos (\sin x)]\sin (\cos x).\cos x$
  • D
    $\cos [\cos (\sin x)]\sin (\sin x).\cos x$

Answer

Correct option: B.
$ - \cos [\cos (\sin x)]\sin (\sin x).\cos x$
b
(b) $y = \sin \{ \cos (\sin x)\} $

==> $\frac{{dy}}{{dx}} = - \cos \{ \cos (\sin x)\} \sin (\sin x)\cos x$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કાટકોણ $\Delta \text{ABC}$ નાં શિરોબિંદુઓ $\text{A,B,C}$ ના સ્થાનસદિશ અનુક્રમ $2\hat{i}-\hat{j}+\hat{k},\lambda\hat{i}-3\hat{j}+\hat{k},\hat{i}-3 \hat{j}-5 \hat{k}$ છે , $m\angle B=\frac{\pi}{2}$તો $\lambda=\ ..........$
એક લંબચોરસ $ABCD$ એ વક્ર $y = \sin x, \ $અને  $x-$ અક્ષ જ્યા $x \in [0,\pi ]$ વચ્ચે આવેલ છે ( આક્રૂતિમા દર્શાવ્યા મુજબ) તો $'\alpha '$ ની કઇ કિમત માટે લંબચોરસનુ ક્ષેત્રફળ મહત્તમ થાય.
${d \over {dx}}\{ \log (\sec x + \tan x)\} = $
$\int_{\,{e^{ - 1}}}^{\,{e^2}} {\left| {\frac{{{{\log }_e}x}}{x}} \right|\,dx}  =$
અહિ $A=\left[\begin{matrix}1&-1&1\\2&1&-3\\1&1&1\end{matrix} \right]$ અને $10B=\left[\begin{matrix}4&2&2 \\-5&0&\alpha \\1&-2&3\end{matrix}\right]$ જો $B$ એ $A$ નો વ્યસ્ત શ્રેણીક હોય તો $\alpha=.....$
આપલે વિધેય $f(x) = \frac{{{a^x} + {a^{ - x}}}}{2},\;(a > 2)$. તો $f(x + y) + f(x - y) = $
વિકલ સમીકરણ $\frac{dy}{dx}-2 \frac{y}{x}=x^3$  નો ઉકેલ મેળવો..
$\sin ^2\left(\sin ^{-1} \frac{1}{2}\right)+\tan ^2\left(\sec ^{-1} 2\right)+\cot ^2\left(\operatorname{cosec}^{-1} 4\right)=$_________.
અહી $f(x)=2 x+\tan ^{-1} x$ અને $g(x)=\log _e\left(\sqrt{1+x^2}+x\right)$, $x \in[0,3]$ હોય તો  . . ..
પાસાની જોડને ત્યાં સુધી નાખવામાં આવે છે કે, પાસાં પર મળતા અંકોનો સરવાળો $4$ અથવા $6$ મળે. સરવાળો $6$ પ્રથમ આવે તેની સંભાવના $........$ છે.