MCQ
જો $y = 3{x^5} + 4{x^4} + 2x + 3$, તો
  • A
    ${y_4} = 0$
  • B
    ${y_5} = 0$
  • ${y_6} = 0$
  • D
    એક પણ નહીં

Answer

Correct option: C.
${y_6} = 0$
(c) Since highest power of  $ x$  is $5$,

therefore ${y_6} = 0$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\left[ {x\,y\,z} \right]\,\left[ {\begin{array}{*{20}{c}}
a&h&g\\
h&b&f\\
g&f&c
\end{array}} \right]\,\left[ {\begin{array}{*{20}{c}}
x\\
y\\
z
\end{array}} \right]$ ની કક્ષા મેળવો.
$\int {\left( {6{x^2} + 5x + 4} \right){{\left( {{x^2} + x + 1} \right)}^6} \cdot {x^{27}}dx} $ મેળવો.  (કે જ્યાં $C$ એ સંકલનનો અચળાંક છે.)
જો સદિશ $\vec{a}$ ના સદિશો $3 \hat{i}-5 \hat{k}, 2 \hat{i}+7 \hat{j}$ અને $\hat{i}+\hat{j}+\hat{k}$ સાથેના અંત:ગુણ઼ અનુક્રમમે $-1,6,5$ હોય તો $\vec{a}=$  .....................
ધારોકે $A$ એ અનૃણ વાસ્તવિક ઘટકો નો એવો $3 \times 3$ શ્રેણિક છે કે જેથી $A\left[\begin{array}{l}1 \\ 1 \\ 1\end{array}\right]=3\left[\begin{array}{l}1 \\ 1 \\ 1\end{array}\right]$ તો $\operatorname{det}(\mathrm{A})$ નું મહત્તમ મૂલ્ય ............ છે.
જો $f$ અને $g$ એ $\mathrm{R}$ પર વિકલનીય વિધેય છે કે જેથી $fog$ એ તદેવ વિધેય થાય. જો કોઈ $a, b \in \mathrm{R}, g^{\prime}(a)=5$ અને  $g(a)=b,$ તો $f^{\prime}(b)$ મેળવો.
$\sin \left( {2{{\tan }^{ - 1}}\left( {\frac{1}{3}} \right)} \right) + \cos ({\tan ^{ - 1}}2\sqrt 2 ) = $
${d \over {dx}}[|x - 1| + |x - 5|]$ એ $x = 3$ આગળ મેળવો.
જો $x = y\sqrt {1 - {y^2},} $ તો ${{dy} \over {dx}} = $
જો $S$ એ $k$ એ બધીજ વાસ્તવિક કિમંતો નો ગણ છે કે જેથી રેખાઓની સહંતિ $x +y + z = 2$ ; $2x +y - z = 3$ ; $3x + 2y + kz = 4$ એ એકાકી ઉકેલ ધરાવે છે તો  $S$ એ  . . . .
શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય, તો તે શોધો : $\left[\begin{array}{ccc}1 & -1 & 2 \\ 0 & 2 & -3 \\ 3 & -2 & 4\end{array}\right]$