MCQ
જો $y = \sin (2{\sin ^{ - 1}}x),$ તો ${{dy} \over {dx}} = $
  • ${{2 - 4{x^2}} \over {\sqrt {1 - {x^2}} }}$
  • B
    ${{2 + 4{x^2}} \over {\sqrt {1 - {x^2}} }}$
  • C
    ${{2 - 4{x^2}} \over {\sqrt {1 + {x^2}} }}$
  • D
    ${{2 + 4{x^2}} \over {\sqrt {1 + {x^2}} }}$

Answer

Correct option: A.
${{2 - 4{x^2}} \over {\sqrt {1 - {x^2}} }}$
a
(a) Let $x = \sin \theta \Rightarrow 2{\sin ^{ - 1}}x = 2\theta $

==> $y = \sin 2\theta $

==>$\frac{{dy}}{{dx}} = \frac{{dy/d\theta }}{{dx/d\theta }} = \frac{{2\cos 2\theta }}{{\cos \theta }}$

$ = \frac{{2(1 - 2{{\sin }^2}\theta )}}{{\sqrt {1 - {{\sin }^2}\theta } }} = \frac{{2 - 4{x^2}}}{{\sqrt {1 - {x^2}} }}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $L(x) = \int_1^x {\frac{{dt}}{t}} $ એ . . . . સમીકરણનું સમાધાન કરે.
$x,y$ ની જે કિંમતો માટે શ્રેણિક જોડ $\left[\begin{array}{cc}3 x+7 & 5 \\ y+1 & 2-3 x\end{array}\right]=\left[\begin{array}{cc}0 & y-2 \\ 8 & 4\end{array}\right]$ સમાન થાય તેવી આપેલી $x $ અને $y$ ની કિંમત $............$
સદિશ $\vec{a}=-\hat{i}+2 \hat{j}+\hat{k}$ ને કાટકોણ જેટલું પરિભ્રમણ કરાવવામાં આવે ત્યારે તે $y-$અક્ષમાંથી પસાર થાય છે અને પરિણામી સદિશ $\vec{b}$ છે તો $3 \vec{a}+\sqrt{2} b$ નું $\vec{c}=5 \hat{i}+4 \hat{j}+3 \hat{k}$ પરનો પ્રક્ષેપ $.............$ છે.
મુખ્ય કિંમત શોધો : $\sec ^{-1}\left(\frac{2}{\sqrt{3}}\right)$
વિકલ સમીકરણ $\frac{dy}{dx}-2 \frac{y}{x}=x^3$  નો ઉકેલ મેળવો..
વિધેય $f(x) = log|5{x} - 2x|$ નો પ્રદેશ્ગણ $x \in R - A$ હોય તો $n(A)$ = ....... થાય. ( જ્યા $\{.\}$ અપુર્ણાક વિધેય છે )
જો સંબંધ $R$ એ ગણ $N$ પરએ રીતે વ્યાખ્યીત છે કે જેથી $\{(x, y)| x, y \in N, 2x + y = 41\}$. તો $R$ એ $ . . . $
વ્યાવહારિક પ્રશ્નોની ચર્ચામાં પતિનો અભિપ્રાય હકારાત્મક હોય તેની સંભાવના $\frac{3}{5}$ છે. જ્યારે પત્નિનો અભિપ્રાય હકારાત્મક હોય તેની સંભાવના $\frac{2}{5}$ છે. કોઈ પ્રશ્નની ચર્ચામાં બંનેનો અભિપ્રાય અલગ $-$ અલગ હોય તેની સંભાવના $.......$ છે.
જો $a+x=b+y=c+z+1,$ જ્યાં $a, b, c, x, y, z$ એ શૂન્યેતર ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ હોય તો $\left|\begin{array}{lll}x & a+y & x+a \\ y & b+y & y+b \\ z & c+y & z+c\end{array}\right|$ ની કિમત શોધો 
વક્રો $y = \sin \theta \,{\cos ^2}\theta $ ; $x = {\sin ^2}\theta \,\cos \theta $ ના અક્ષો સિવાયના અક્ષોને સમાંતર સ્પર્શકો દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.