MCQ
જો $y\cos x + x\cos y = \pi $, તો $y''(0)$ =. . .
  • A
    $1$
  • $\pi$
  • C
    $0$
  • D
    $-\pi$

Answer

Correct option: B.
$\pi$
(b) $y\cos x + x\cos y = \pi $

Differentiate both sides with respect to $x$, we get

$ - y\sin x + \cos x.y' + x( - \sin y)y' + \cos y$

Again differentiate with respect to $x$

$ - y''\sin x - y\cos x + \cos x.y'' + \sin x.y' - \sin y.y'$

$ - x[\cos y.{(y')^2} + \sin y.y''] - \sin y.y'$

Putting $x = 0$, we get $ - y + y'' - 2\sin y\,y' = 0$

$y'' = y + 2y'\sin y$

Since at $x = 0$, $y = \pi $; ${(y'')_0} = \pi $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સદિશો $\overrightarrow{ a }_{1}= x \hat{ i }-\hat{ j }+\hat{ k }$ અને $\overrightarrow{ a }_{2}=\hat{ i }+ y \hat{ j }+ z \hat{ k }$ સમરેખ હોય, તો $x \hat{i}+y \hat{j}+z \hat{k}$ ને સમાંતર શક્ય એકમ સદિશ ...... છે.
$\sin \left[ {2{{\sin }^{ - 1}}\left( {\cos A} \right)} \right]$ નું મૂલ્ય .......... છે.
અહી $A=[a_{ij}]$ તથા $B=[b_{ij}]$ એ બંને $3×3$ કક્ષાના શ્રેણીકો છે, તથા $b_{ij}=3^{i+j-2}×a_{ij}$ જ્યાં $i,j=1,2,3$ અને $B$ ના નિશ્ચાયક નું મુલ્ય $81$ છે તો $A$ ના નિશ્ચાયક નું મુલ્ય........છે.
અહી $\mathrm{A}$ એ $3 \times 3$ કક્ષાનો વાસ્તવિક શ્રેણિક છે. જો  $\operatorname{det}(2 \operatorname{Adj}(2 \operatorname{Adj}(\operatorname{Adj}(2 \mathrm{~A}))))=2^{41}$, હોય તો  $\operatorname{det}\left(A^{2}\right)$ ની કિમંત મેળવો.
જો $y = {\cos ^{ - 1}}\left( {{{3\cos x + 4\sin x} \over 5}} \right)$, તો ${{dy} \over {dx}} = $
જો $A$ એ $3$ કક્ષાનો ચોરસ શ્રેણિક છે કે જેથી  $|A| = 2$ થાય તો $|(A -A^T)^5| + |(A^T -A)^3|$ ની કિમંત મેળવો.
જો $Q^{ +}$ પર $a*b=\frac{ab}{2},*$ માટે તટસ્થ ઘટક $.... $ છે.
જ્યારે $r=7$ સેમી હોય ત્યારે ગોલકના ધનફળનો ત્રિજ્યાને સાપેક્ષ બદલવાનો દર........... છે.
બિંદૂ $(0,1)$ માંથી પસાર થતો, વિકલ સમીકરણ $2 y \frac{\mathrm{d} y}{\mathrm{~d} x}+3=5 \frac{\mathrm{d} y}{\mathrm{~d} x}$ નો ઉકેલ વક્ર એક શાંકવ છે, જેનું શિરોબિંદૂ ............. રેખા પર આવેલું છે.
અહિં $I = \int\limits_0^1 {\frac{{\sin x}}{{\sqrt x }}\,\,dx} $અને$J = \int\limits_0^1 {\frac{{\cos x}}{{\sqrt x }}\,dx.} $ નીચેનામાંથી કયું સાચું છે $?$