MCQ
જો $y=x+\frac{1}{x}$ તો $..........$
  • A
    $x^2 \frac{d y}{d x}+x y=0$
  • B
    $x^2 \frac{d y}{d x}+x y+2=0$
  • C
    $x^2 \frac{d y}{d x}-x y+2=0$
  • D
    એકપણ નહીં

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\hat i + x\,\hat j,4\hat i - \hat j + x\hat k$ અને $ - x\hat i + \hat j - \hat k$ ધારવાળા સમાંતર ફલકનું ઘનફળ મહતમ કરવા માટે જ્યાં $X\notin (-1,1)$
જો $f:( - 1,1) \to B$ , $f(x) = {\tan ^{ - 1}}\frac{{2x}}{{1 - {x^2}}}$ તો $f$ એ એક-એક અને વ્યાપ્ત હોય તો અંતરાલ $B$ મેળવો.
$\lambda $ ની કેટલી ભિન્ન વાસ્તવિક સંખ્યા માટે રેખાઓ $\frac{{x - 1}}{1} = \frac{{y - 2}}{2} = \frac{{z + 3}}{{{\lambda ^2}}}$ અને $\frac{{x - 3}}{1} = \frac{{y - 2}}{{{\lambda ^2}}} = \frac{{z - 1}}{2}$ એ સમતલીય થાય.
ધારો કે એક શૂન્યેતર સદિશ $\vec{a}$ એ $\hat{i}+\hat{j}, \hat{i}+\hat{k}$ અને $\hat{i}-\hat{j}, \hat{j}-\hat{k}$ દ્વારા નિશ્ચિત થતાં બે સમતલોની છેદરેખાને સમાંતર છે. જો સદિશ $\vec{a}$ અને સદિશ $\vec{b}=2 \hat{i}-2 \hat{j}+\hat{k}$ વચ્યેનો ખૂણો $\theta$ હોય અને $\vec{a} \cdot \vec{b}=6$ હોય, તો ક્રમયુક્ત જોડ $(\theta,|\vec{a} \times \vec{b}|)=..........$
$\int_0^{\pi /2} {{{\sin }^4}x{{\cos }^6}x\,dx}  = .. . .$
જો $\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})$ એ $\mathrm{x}$ નું વિધેય છે કે જે $y \sqrt{1-x^{2}}=k-x \sqrt{1-y^{2}}$ નું પાલન કરે છે કે જ્યાં $k$ એ અચળ છે અને $y\left(\frac{1}{2}\right)=-\frac{1}{4} $ તો $\frac{d y}{d x}$ ની $x=\frac{1}{2}$ આગળ કિમંત મેળવો.
જો $f\begin{vmatrix}\sin x+\sin2x+\sin3x&\sin2x&\sin3x\\3+4\sin x & 3 & 4\sin x \\1+\sin x & \sin x & 1\end{vmatrix}$ તોકિંમત $\int\limits_0^{\pi /2} {f( x)dx = ........} $
એક પેટીમાં સફેદ અને પાંચ કાળા દડાઓ છે. યાદચ્છિક રીતે પેટીમાંથી બે દડાઓની બે વખત પસંદગી $(1)$ પૂરવણી રહીત $(2)$ પુરવણી સહીત કરવામાં આવે છે. પ્રથમ પસંદગી વખતે બન્ને દડાઓ સફેદ અને બીજી પસંદગી વખતે બન્ને દડાઓ કાળા મળે તેની સંભાવના અનુક્રમે $..........$ અને $....... $ છે.
જો ત્રણ વાસ્તવિક સંખ્યાઓ  $p$ , $q$ , $r$ એ $\left[ {p\,\,q\,\,r} \right]\left[ {\begin{array}{*{20}{c}} 2&p&q \\  { - 3}&q&{ - p + r} \\  {12}&r&{ - q + 3r}  \end{array}} \right] = \left[ {5\,\,\,b\,\,c} \right]$ નું પાલન કરે છે તો $(b + c)$ ની ન્યૂનતમ કિમત મેળવો.
જો અસમતોલ પાસાને ઉછાળવામાં આવે છે તો એક ચોક્કસ બાજુ ઉપર આવે તેની સંભાવના  $\frac{1}{6}-\mathrm{x}$ અને તેની વિરુદ્ધની બાજુ ઉપર આવે તેની સંભાવના $\frac{1}{6}+\mathrm{x}$ છે  જ્યારે બાકી બધી બાજુની સંભાવના $\frac{1}{6}$ છે. અહી પાસાની  વિરુદ્ધ બાજુઓ પરના અંકોનો સરવાળો  $7$ છે. જો $0\,<\,x\,<\,\frac{1}{6}$,અને  કુલ સરવાળો  $=7$ હોય  કે જ્યારે પાસાને બે વાર ઉછાળવામાં  છે તેની સંભાવના $\frac{13}{96}$ હોય તો $x$  ની કિમંત મેળવો.