જર્મેનિયમમાંથી બનાવેલ $ X $ વિભાગમાં આર્સેનિક ($Z = 33$) અને $Y-$  વિભાગમાં ઇન્ડિયમ ($Z = 49$). ઉમેરેલ છે,તો નીચેનામાથી કયું વિધાન સાચું છે?
  • A$X $ એ $ P -$  પ્રકારનો, $Y$  એ $N-$ પ્રકારનો અને ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે.
  • B$X $ એ $ N -$  પ્રકારનો, $Y$ એ $ P-$ પ્રકારનો અને ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે.
  • C$X $ એ $P -$  પ્રકારનો,$ Y $ એ $N-$ પ્રકારનો અને ડાયોડ રિવર્સ બાયસમાં છે.
  • D $X$  એ $N - $ પ્રકારનો,$ Y$ એ $P-$ પ્રકારનો અને ડાયોડ રિવર્સ બાયસમાં છે.
Medium
Download our app for free and get startedPlay store
d
(d)Arsenic has five valence electrons, so it a donor impurity. Hence \(X\) becomes \(N-\)type semiconductor. Indium has only three outer electrons, so it is an acceptor impurity. Hence \(Y\) becomes \(P-\) type semiconductor. Also \(N\) \((i.e.\, X)\) is connected to positive terminal of battery and \(P(i.e\, Y)\) is connected to negative terminal of battery so \(PN-\) junction is reverse biased.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $n-p-n$ $CE$ ટ્રાન્ઝીસ્ટરમાં બેઝ પ્રવાહના $100\,\mu A$ થી $200\,\mu A$ ના ફેરફાર દરમિયાન કલેકટર પ્રવાહ અનુક્રમે $5\,mA$ થી $16\,mA$ સુધી બદલાય છે. ટ્રાન્ઝીસ્ટરનો પ્રવાહ ગેઈન $.........$ છે.
    View Solution
  • 2
    જંકશન ડાયોડને આદર્શ લો. $AB $ માંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 3
    નીચેનમાંથી કયું વિધાન સાચું નથી.
    View Solution
  • 4
    $GaAs$ (ગેલિયમ આર્સેંનાઇડ) ....... છે.
    View Solution
  • 5
    $P - N $ જંકશન ફોરવર્ડ બાયસમાં કહેવાય, જ્યારે.....
    View Solution
  • 6
    $P-N$ જંકશન ડાર્યોડમાં ફોરવર્ડ અને રીવર્સ બાયસ દરમિયાન પ્રવાહ
    View Solution
  • 7
    કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટરમાં પાવર ગેઇન અને વોલ્ટેજ ગેઇનનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    ટ્રાન્ઝિસ્ટરના કયા વિભાગમાં મોટા પ્રમાણમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઉત્પન્ન કરવા માટે વધુ પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે છે ?
    View Solution
  • 9
    $NOR $ ગેટ મેળવવા માટે, ઓછામાં ઓછા કેટલા $NAND $ ગેટ જોઈએ ?
    View Solution
  • 10
    એક લોજીક પરિપથનો આઉટપુટ $Y$ નીચે સત્યાર્થ સારણી (ટેબલ) અનુસાર મળે છે.

    $A$ $B$ $Y$
    $0$ $0$ $1$
    $0$ $1$ $0$
    $1$ $0$ $1$
    $1$ $1$ $0$

    આઉટપુટ $Y$ માટેનો સંબંધ. . . . . . . . થશે.

    View Solution