Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $3 \;\Omega$ ના ત્રણ અવરોધોને ષટ્કોણની બાજુએ અને ત્રણ $6\; \Omega$ ના અવરોધો $A C, A D$ અને $A E$ બાજુએ જોડેલા છે. તો $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
હીટરમાં વપરાતા ગૂચાળાને બે સમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. હવે આમાંથી એક જ ભાગનો ઉપયોગ હીટરમાં થાય છે તો તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા પહેલા કરતાં કેવી થાય?
$R_1$ અને $R_2$ બે અવરોધો જુદા જુદા પદાર્થોના બનેલા છે. $R_1$ ના પદાર્થનો તાપમાન ગુણાંક $\alpha$ અને $R_2$ ના પદાર્થનો તાપમાન ગુણાંક-$\beta$ છે. $R_1$ અને $R_2$ ના શ્રેણી જોડાણનો અવરોધ તાપમાન સાથે બદલાતો ન હોય તો બે તારના અવરોધનો ગુણોત્તર.......હશે.
વિદ્યાર્થીને ચલિત વોલ્ટેજ સ્ત્રોત $V$, પરીક્ષણ અવરોધ $R_T=10\,\Omega$, બે સરખા ગેલ્વેનોમીટર $G_1$ અને $G_2$ અને બે વધારાના અવરોધ, $R _1=10\,M\Omega$ અને $R _2=0.001\,\Omega$ આપવામાં આવે છે.ઓહ્મના નિયમને ચકાસવા માટેનો પ્રયોગ કરવા માટે, સૌથી યોગ્ય પરિપથ કયો છે?