Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100\, W$ ના ચાર બલ્બ $B_1 , B_2, B_3$ અને $B_4$ ને $220\, V$ ના સ્ત્રોત સાથે પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.તો આદર્શ એમીટરનું અવલોકન $A$ માં કેટલા ................. $A$ મળશે?
થર્મોકપલ માટે થર્મો $emf\;25\,\mu V{/^o}C$ છે.$40 \,\Omega$ નો અવરોઘ ઘરાવતા અને $10^{-5} \,A$ સુઘી માપી શકે તેવો ગેલ્વેનોમીટર થર્મોકપલ સાથે જોડવામાં આવે છે.તો તે કેટલા .......... $^oC$ તાપમાન તફાવત માપી શકશે?
આપેલ પરિપથમાં રહેલ ગેલ્વેનોમીટર નો અવરોધ $15\, \Omega$ છે જે $BD$ ની વચ્ચે જોડેલો છે. જો $AC$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $10\, V$ હોય તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે?
જ્યારે કોષ વડે પરિપથનો સપ્લાય કરવામાં આવતો વિદ્યુતપ્રવાહ $0.3\,A$ છે. ત્યારે તેનો ટર્મિનલ સ્થિતિમાનનો તફાવત $0.9\,V$ છે. જ્યારે સપ્લાય કરવામાં વિદ્યુતપ્રવાહ $0.25\,A$ છે. ત્યારે તેનો ટર્મીનલ $PD$ $0.9\,V$ થઈ જાય છે. તો કોષનો આંતરિક અવરોધ $............\Omega$ છે.
આપેલ આકૃતિમાં, પોટેન્શિયોમીટરના તાર ની લંબાઈ $A B=10 \,{m}$ છે. પ્રતિ એકમ લંબાઈ દીઠ અવરોધ $0.1 \,\Omega/cm$ છે. ${AB}$ ને $E\;emf$ અને $r$ આંતરિક અવરોધ $r$ ની બેટરી સાથે જોડેલ છે. આ પોટેન્શિયોમીટર દ્વારા માપવામાં આવેલ $emf$ નું મહત્તમ મૂલ્ય ($V$ માં) કેટલું હશે?
ઇલેક્ટ્રીક કીટલીને ચાલુ કર્યા બાદ $15\,\min$ માં પાણી ઉકળવા લાગે છે. હીટીંગ વાયરની લંબાઈ તેની મૂળ લંબાઈ કરતા $2/3$ ગણી કરવામાં આવે તો સમાન પાણીના જથ્થાને ગરમ થતા લાગતો સમય ........... $min$