જ્યારે $5\,\Omega$ ના અવરોધને ચલિત ગૂચળાંવાળા ગેલ્વેનોમીટરશતે શંટ તરીકે જોડવામાં આવે છે, ત્યારે તે $250\,mA$ ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે, જો કે જ્યારે $1050\,\Omega$ નો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડાયેલ હોય, ત્યારે તે $25$ વોલ્ટ માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. ગેલ્વેનોમીટરનો અવરોધ ......... $\Omega$ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે બે ગુંચળામાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ત્યારે તેના કેન્દ્ર પાસે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જો ગૂંચળાઓમાં આંટાઓની સંખ્યાનો ગુણોતર $8 : 15$ હોય,તો તેની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે ?
$90\, \mu C$ શરૂઆતનો વિજભાર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટનું ક્ષેત્રફળ $60\, cm^2$ અને બંને પ્લેટ વચ્ચેનું અંતર $3\, mm$ છે. જો બે પ્લેટ વચ્ચેનું માધ્યમ થોડુક વાહક બને તો પ્લેટ શરૂઆતમાં $2.5\times10^{-8}\, C/s$ ના દરથી વિજભાર ગુમાવે, તો બંને પ્લેટ વચ્ચે ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
ઉદગમ બિંદુએ કેન્દ્ર હોય તેવી $2a$ બાજુવાળી $I$ પ્રવાહધારિત ચોરસ લૂય $XY$ સમતલ માં છે. $Z-$ અક્ષને સમાંતર $I$ પ્રવાહધારિત તાર $(0, b, 0),(b>>a)$ માંથી પસાર થાય છે. તો લૂપ પર લાગતુ ટોર્ક $Z-$ અક્ષને અનુલક્ષીને
$1\;MeV$ ગતિઉર્જા ધરાવતો પ્રોટોન દક્ષિણથી ઉત્તર તરફ ગતિ કરે છે. પશ્ચિમ થી પૂર્વ તરફ પ્રવર્તતા ચુંબકીયક્ષેત્રમાં દાખલ થતાં તે $10^{12}\; \mathrm{m} / \mathrm{s}^{2}$ જેટલો પ્રવેગિત થાય છે. તો આ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલા ......$mT$ હશે? (સ્થિત પ્રોટોનનું દળ$=1.6 \times 10^{-27} \;\mathrm{kg}$ )