જ્યારે બંધ પ્રબળ બને છે ત્યારે પરમાણુ કક્ષક માં   
  • A
    વધારે સંમિશ્રણ થાય છે 
  • B
    ઓછું સંમિશ્રણ થાય છે
  • C
    સંમિશ્રણ થતું નથી 
  • D
    આપેલ પૈકી એક પણ નહિ 
Medium
Download our app for free and get startedPlay store
a
Strongest bond is formed when the atomic orbitals undergo maximum overlapping.

This is because of the fact that when maximum overlapping occurs, the more energy is released which causes more stable bond formation.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના અણુઓ $CH_4, NH_3$ and $H_2O$ ધ્યાનમાં લો.આપેલ પૈકી કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 2
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો

    સૂચિ $I$ સૂચિ $II$
    $A$ $XeF _4$ $I$ ચીંચવો See-saw
    $B$ $SF _4$ $II$ સમચોરસ સમતલીય
    $C$ $NH _4^{+}$ $III$ વળેલો $T-$ આકારની
    $D$ $BrF _3$ $IV$ સમચતુષ્ફલક

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution
  • 3
    એક અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ કયો છે ?
    View Solution
  • 4
    નીચે ચાર દ્વિપરમાણ્વિય ઘટકો જુદા જુદા ક્રમમાં દર્શાવ્યા છે. તો ક્યો તેમના બંધક્રમાંકનો સાચો વધતો ક્રમ દર્શાવે છે ? 
    View Solution
  • 5
    ઘટક કે જેમાં $N$ પરમાણુ $sp$ સંકરણ ધરાવે છે, તે .......
    View Solution
  • 6
    નીચેનામાંથી શેમાં સવર્ગ સહસંયોજક બંધ છે?
    View Solution
  • 7
    હાઇડ્રોજન બંધ ની ઉર્જા કોની બરાબર છે  
    View Solution
  • 8
    નીચેનામાંથી કયા આંતરક્રિયા $8 - 42\, kJ/mol$ની રેન્જમાં છે?
    View Solution
  • 9
    $BCl_3$ અને $NCl_3$ના જલીયકરણ વિશે સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 10
    $O_2$ થી $O_2^-$ આયનમાં પરિવર્તન દરમિયાન,ઇલેક્ટ્રોન નીચેની કઈ કક્ષામાં ઉમેરાય છે?
    View Solution