જ્યારે ચુંબકીય સોયને અસમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે શું અનુભવે?
  • A
    બળ અને ટોર્ક 
  • B
    બળ પરંતુ ટોર્ક નહીં 
  • C
    ટોર્ક પરંતુ બળ નહીં 
  • D
    ટોર્ક કે બળ એકપણ નહીં
AIEEE 2005,IIT 1982, Easy
Download our app for free and get startedPlay store
a
(a) A magnetic needle is a magnetic dipole.

In a non uniform Magnetic field Force on each of the poles will be different in both magnitude and direction.

Due to difference in Magnitude the dipole experiences a Force,

Due to difference in Direction the dipole experiences a Torque.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $500$ આંટા ધરાવતા સોલેનોઇડની લંબાઈ $25\,cm$ અને ત્રિજ્યા $2\,cm$ છે જેમાથી $15\,A$ નો પ્રવાહ વહે છે. જો તે તેના જેટલા પરિમાણના ચુંબક અને $\vec M$ (મેગ્નેટિક મોમેન્ટ પ્રતિ કદ) મેગ્નેટાઇઝેશનને સમાન હોય તો $\left| {\vec M} \right|$ નું મૂલ્ય કેટલુ $A\;m^{-1}$ માં કેટલું હશે?
    View Solution
  • 2
    કોઈ એક સ્થાને ડીપ્-એન્ગલ (કોણ) $30^{\circ}$ અને પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિળ ઘટક $0.5$ ઓર્સેટડ છે. પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર (ઓર્સેટડમાં) ...................... થશે.
    View Solution
  • 3
    યુંબકીય મિરીડીયન સાથે $45^{\circ}$ નો કોણો લટકાવેલ એક યુંબક સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ની કોણ ધરાવે છે. ડીપ-કોણનું સાચું મૂલ્ય ......... હશે.
    View Solution
  • 4
    પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ધટક જ્યાં ડીપ-કોણ $37^{\circ}$ નો હોય તે સ્થાને $6 \times 10^{-5}\,T$ છે. તે સ્થાને પૃથ્વીનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર $........$ હશે. $\left(\tan 37^{\circ}=\frac{3}{4}\right.)$ લો.
    View Solution
  • 5
    એક ગજિયા ચુંબકીય $2.4 \times 10^3\,Am ^{-1}$ ચુંબકીય તીવ્રતા $15\,cm$ લંબાઈ અને $60$ આટાંવાળા સોલેનોઇડ દ્વારા નષ્ટ કરવા (ડીમેગ્નેટાઈઝ) માટે તેમાંથી પસાર કરવો પડતો પ્રવાહ .......$A$.
    View Solution
  • 6
    ચુંબકના ઉત્તર ધ્રુવને સમક્ષિતિજ સાથે ગ્રાઉન્ડ પર પૃથ્વીનાં ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ રાખવામાં આવે તો તટસ્થ બિંદુ
    View Solution
  • 7
    બે ચુંબકીય દ્રવ્યો $A$ અને $B$ માટેના હિસ્ટેરેસિસ-લૂપ નીચે આપેલ છે. આ દ્રવ્યોનો ઉપયોગ વિદ્યુત જનરેટર્સ,ટ્રાન્સફોર્મર કોર અને વિદ્યુત ચુંબકીય કોરના ચુંબકો બનાવવામાં થાય છે.તો એ યોગ્ય છે કે
    View Solution
  • 8
    એક સ્થળે ચુંબકીયક્ષેત્રની સમક્ષિતિજ અને શિરોલંબ તીવ્રતા $0.30 Gauss$  અને $0.173 Gauss $ છે.તો ડીપ એન્ગલ કેટલા .......$^o$ થાય?
    View Solution
  • 9
    એક ચુંબકને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રમાં સમક્ષિતિજ લટકાવ્યું છે.જયારે તેને સમક્ષિતિજ સમતલમાં દોલન કરાવવામાં આવે,ત્યારે તેનો આવર્તકાળ $T $ મળે છે.આ ચુંબક સાથે તેના જેટલી જ જડત્વની ચાકમાત્રા ધરાવતા લાકડાના ટૂંકડાને જોડવામાં આવે,તો તંત્રનો આવર્તકાળ કેટલો થાય?
    View Solution
  • 10
    ફેરોમેગ્નેટીક પદાર્થ માટે $\mathrm{B}$ વિરુદ્ધ $H$ નો આલેખ આપેલ છે.તો આ પદાર્થ માટે તેની રીટેન્ટીવિટી, કોઅર્સિવિટી અને સંતૃપ્ત ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?
    View Solution