ઓક્સિડેશન એકમાં ફેરફાર $= -3 - 0 = -3$
આથી, પ્રત્યેક એમોનિયા અણુ (અથવા નાઇટ્રોજન પરમાણુ) ત્રણ ઇલેક્ટ્રોન્સ ગુમાવશે.
સ્તંભ $A$ | સ્તંભ $B$ |
$(i) \;\mathrm{Na}_{2} \mathrm{O}$ | $(a)$ તટસ્થ |
$(ii) \;\mathrm{Al}_{2} \mathrm{O}_{3}$ | $(b)$ બેઝિક |
$(iii)\;\mathrm{N}_{2} \mathrm{O}$ | $(c)$ એસિડિક |
$(iv)\;\mathrm{Cl}_{2} \mathrm{O}_{7}$ | $(d)$ ઉભયગુણી |