સલ્ફ્યુરિક એસિડ પાણી માટે ઘણુ આકર્ષણ ધરાવે છે, કારણ કે,
  • A
    તે એસિડનું જળવિભાજન કરે છે.
  • B
    તે એસિડનું વિઘટન કરે છે.
  • C
    એસિડ પાણી સાથે હાઇડ્રેટ બનાવે છે.
  • D
    એસિડ પાણીનું વિઘટન કરે છે.
Easy
Download our app for free and get startedPlay store
c
સલ્ફ્યુરિક એસિડ પાણી સાથે હાઇડ્રેટ બનાવે છે અને તેથી તેનું પાણી પ્રત્યે આકર્ષણ ઘણું છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અને ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડમાં $P - O - P$ બ્રીજની સંખ્યા અનુક્રમે નીચેનામાંથી કઇ હોય છે?
    View Solution
  • 2
    નીચેના પૈકી કયો ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મ સાથે સુસંગત નથી ?
    View Solution
  • 3
    $ICl_2^ - $ માં આયોડીન પરમાણુનું સંકરણ કયું હશે?
    View Solution
  • 4
    ટેટ્રાથાયોનેટ આયનનું બંધારણ નીચેનામાંથી ક્યું છે?
    View Solution
  • 5
    $MF + XeF_4 \to  'A'\, (M^+ =$ આલ્કલી ધાતુ કેટાયન)  $'A'$ માં કેન્દ્રીય અણુના સંકરણની સ્થિતિ અને સ્પીસિસ ના પ્રકાર કયા છે ?
    View Solution
  • 6
    $Cl_2^-$ માં કયા પ્રકારનું સંકરણ થાય છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યા ઘટકમાં સવર્ગ સહસંયોજક બંધ હશે?
    View Solution
  • 8
    $S{F_3}C{l_3}$ અણુનો આકાર કેવો હોય છે?
    View Solution
  • 9
    ઔધોગિક રીતે બ્રોમિન ........ માંથી મેળવવામાં આવે છે.
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યો અનુચુંબકીય છે?
    View Solution