$I :$ ગ્લિસરોલ $II : $ ગ્લાયકોલ
$III : 1 , 3-$ પ્રોપિનડાયોલ $IV :$ મિથોકસી $ -2- $ પ્રોપેનોલ
વિધાન ($I$) : $p-$નાઈટ્રોફિનોલ એ $m$ અને $o-$નાઈટ્રોફિનોલ કરતાં વધારે એસિડિક છે.
વિધાન ($II$) : ઈથેનોલ લ્યુકાસ કસોટીમાં તરત જ (ત્વરિત) ઘૂંઘળાપણું આપશે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. :