$I. \,\,C{H_2} = CHC{H_2}Cl$
$II.\,\,C{H_3}C{H_2}C{H_2}Br$
$III.\,\,{(C{H_3})_3}CC{H_2}Br$
$IV.\,\,C{H_3}C{H_2}C{H_2}Cl$
એલાઇડ \(1^o > 2^o > 3^o\)
એક જ આલ્કાઇલ સમૂહ માટે ક્રિયાશીલતાનો ક્રમ નીચે પ્રમાણે હોય છે.
\(R - I > R - Br > R - Cl\)
આથી આપેલા આલ્કાઇલ હેલાઇડો માટે વિલીયમસન્સ સંશ્લેષણની ક્રિયાશીલતાનો ક્રમ નીચે પ્રમાણે આપી શકાય.
\(C{H_2} = CHC{H_2}Cl\) (એલાઈલ) \(> \,C{H_3}C{H_2}C{H_2}Br\) (\(1^o\) બ્રોમાઇડ) \(>\,\,{(C{H_3})_3}CC{H_2}Br\) (\(1^o\) ક્લોરાઇડ) \( >\,C{H_3}C{H_2}C{H_2}Cl\) (સ્ટેરીકલી)
વિધાન $I :$ ઇથાઇલ પેન્ટ$-4-$ આઇન $-$ ઓએટ ${CH}_{3} {MgBr}$ સાથે પ્રક્રિયા પર $3^{\circ}$-આલ્કોહોલ આપે છે.
વિધાન $II :$ આ પ્રક્રિયામાં એક મોલ ઇથાઇલ પેન્ટ$-4-$ આઇન $-$ ઓએટ ${CH}_{3} {MgBr}$ના બે મોલનો ઉપયોગ કરે છે.
ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ઉપરોક્ત પ્રક્રિયા નીચેનામાંથી ક્યું ઉદાહરણ પૂરું પાડે છે ?

