જ્યારે ફોસ્ફિન વાયુને ક્લોરીન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે શું બનવાની અપેક્ષા રાખી શકાય?
  • A
    મિશ્રણ ફક્ત ઠંડું પડશે.
  • B$PCl_3$ અને $HCl$ બનશે અને મિશ્રણ હુંફાળું બનશે.
  • C$PCl_5$ અને $HCl$ બનશે અને મિશ્રણ ઠંડું પડશે.
  • D$PH_3Cl_2$ બનશે અને ગરમ થશે.
Medium
Download our app for free and get startedPlay store
c
ક્લોરિનના વાતાવરણમાં ફોસ્ફિન સગળશે અને \(PCl_5\) તથા \(HCl\) આપશે.

\(P{H_3} + 4C{l_2} \to PC{l_5} + 3HCl\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ખાંડની સાંદ્ર $HNO_3$ સાથેની પ્રક્રિયાથી .... મળે છે.
    View Solution
  • 2
    ધુમ્મસ એ મુખ્યત્વે ......... ની હાજરીને લીધે ઉદ્ભવે છે
    View Solution
  • 3
    શુદ્ધ ${N_2}$ વાયુ કઈ રીતે પ્રાપ્ત થાય છે?
    View Solution
  • 4
    સૂચિ - $I$ સાથે સૂચિ - $II$ ને જોડો, દરેક પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા વાયુને જોડો.

    સૂચિ - $I$ સૂચિ - $II$
    $(A)$ $\left( NH _{4}\right)_{2} Cr _{2} O _{7} \stackrel{\Delta}{\longrightarrow}$ $(I)$ $H _{2}$
    $(B)$ $KMnO _{4}+ HCl \rightarrow$ $(II)$ $N _{2}$
    $(C)$ $Al + NaOH + H _{2} O \rightarrow$ $(III)$ ${ O _{2}}$
    $(D)$ $NaNO _{3} \stackrel{\Delta}{\longrightarrow}$ $(IV)$ ${ Cl _{2}}$

    નીચે આપેલા વિક્લોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    કયા  તત્વોની જોડી પોતાને અને ઓક્સિજન સાથેના બહુવિધ બંધથી કરી શકે છે
    View Solution
  • 6
    $C{l_2}$ વાયુને .... પરથી પસાર કરીને શુષ્ક બનાવી શકાય.
    View Solution
  • 7
    $IF_5$ અને $IF_7$ આંતર હેલોજનના મધ્યસ્થ પરમાણુની ઉપર હાજર અબંધકારક યુગ્મોની સરવાળો $........$ છે.
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યો ઓક્સાઇS સૌથી ઓછો એસિડિક છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયું હેલોજન તેના સંયોજનોમાં ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી?
    View Solution
  • 10
    ઓલિયમનું બંધારણ નીચેનામાંથી ક્યું છે?
    View Solution