સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

સૂચિ $I$

(Anion)

સૂચિ $II$

(મંદ $H _{2} SO _{4}$ સાથે પ્રક્રિયાથી નીકળતો વાયુ)

$A.$ $CO _{3}^{2-}$ $I.$ રંગવિહિન વાયુ કે જે લેડ એસિટેર પેપરને કાળો બનાવે છે.
$B.$ $S^{2-}$ $II.$ રંગવિહીન વાયુ કે જે એસિડિક પીટેશિયમ

ડાયકોમેટના દ્રાવણને લીલું બનાવે છે

$C.$ $SO_{3}{ }^{2-}$ $III.$ કથ્થાઈ ધુમાડો કે જે સ્ટાર્ચ ધરાવતા એસિડિક $KI$ દ્રાવણ રંગનું વાદળી બને છે.
$D.$ $NO _{2}^{-}$ $IV.$ ત્વરિત ઉભરા સાથેનો રંગવિહિન વાયુ, કે જે

ચુનાના નિતર્યા પાણીને દૂધીયું બનાવે છે

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
d
$CO _{3}{ }^{2-}$ will give $CO _{2}( g )$ which will turns lime water milky.

$S ^{2-}$ will give $H _{2} S ( g )$, will turns lead acetate paper black.

$SO _{3}{ }^{2-}$ will give $SO _{2}( g )$, which will turns acidified potassium dichromate solution green.

$NO _{2}^{-}$will give brown $NO _{2}( g )$ will turn $KI$ solution blue.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યા પદાર્થમાં બંધ ખૂણો લઘુત્તમ હોય છે?
    View Solution
  • 2
    સૂચિ $-I$ ને સૂચિ $-II$ સાથે જોડો.

    સૂચિ $-I$ ઓકસો એસિડનું નામ સૂચિ $-II$ $P$ની ઓક્સિડેશન અવસ્થા
    $(a)$ હાઇપોફોસ્ફરસ એસિડ $(i) +5$
    $(b)$ ઓર્થોફોસ્ફોરિક એસિડ $(i i)+4$
    $(c)$ હાયપોફોસ્ફોરિક એસિડ $(iii) +3$
    $(d)$ ઓર્થોફોસ્ફરસ એસિડ $( iv )+2$
      $( v )+1$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I :$ સમૂહ $16$ તત્વોના નીચે આપેલા હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ ક્રમમાં વધે છે તે.

    $H _{2} O < H _{2} S < H _{2} Se < H _{2} Te$

    વિધાન $II :$ આ હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ મોલર દળ વધવાની સાથે વધે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 4
    $P_4O_{10}$ ને પાણી સાથે ગરમ કરતા .............. મળે છે.
    View Solution
  • 5
    નીચેનામાથી ક્યો પદાર્થ એસિડીક છે?
    View Solution
  • 6
    ઓરડાના તાપમાને નીચેનામાંથી કઇ ધાતુ સૌથી વધુ વિદ્યુત અવરોધ ધરાવે છે?
    View Solution
  • 7
    મંદ હાઇડ્રોક્લોરીક એસિડને નીચેનામાંથી કઇ સાંદ્રતા ઉપર ઉકાળીને વધુ સાંદ્ર કરી શકાતું નથી?
    View Solution
  • 8
    વાતાવરણમાં પ્રકાશને (વીજળી) લીધે ક્યો વાયુ ઉત્પન્ન થાય છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયો પદાર્થ સૌથી વધુ બાષ્પશીલ છે?
    View Solution
  • 10
    ઉમદા વાયુઓ માટે નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ?
    View Solution