$[Pb^{+2}] = 0.002 \,M$ $[SO_4^{-2}] = 1 \times 10^{-3}\, M$
આથી, આયોનીક ગુણાકાર = $[Pb^{+2}] [SO_4^{-2}] = (2 \times 10^{-3}) (1 \times 10^{-3}) = 2 \times 10^{-6}$
કથન $A :$ ફિનોલ્ફથેલીન $pH$ આધારીત સૂચક છે જે એસિડીક માધ્યમમાં રંગવિહીન અને બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે.
કારણ $R :$ ફિનોલ્ફથેલીન અને નિર્બળ એસિડ છે. જે બેઝિક માધ્યમમાં વિયોજીત થતી નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(a) $0.1\, M\, H_2SO_4$ ના $400\, mL$ અને $0.1\, M\, NaOH$ ના $400\, mL$ ધરાવતા મિશ્રણની $pH$ આશરે $1.3$ હશે.
(b) પાણીનો આયનીય ગુણાકાર તાપમાન આધારિત છે.
(c) $K_a = 10^{-5}$ ધરાવતા મોનોબેઝિક એસિડનો $pH = 5$ છે આ એસિડનો વિયોજન અંશ $50\%$ છે.
(d) સમાન આયન અસરને લ-શટેલિયરનો સિદ્ધાંત લાગુપડતો નથી.
સાચા વિધાનો જણાવો.