જ્યારે ગતિ કરતાં કણ પર લાગતું બળ અચળ મુલ્યનું અને નિશ્ચિત દિશામાં હોય, તો ત્યારે તેનો પથ છે
  • A
    વર્તુળાકાર
  • B
    પરવલયાકાર
  • C
    સીધી રેખા
  • D$(b)$ અથવા $(c)$
Medium
Download our app for free and get startedPlay store
d
(d)

\(1\). To move a particle in circular motion centripetal force is required which has variable direction.

\(2\). Parabolic is possible (example projectile motion)

\(3\). If force is in the direction of motion or just opposite to it, path will be straight line

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1000\;kg$ ના રોકેટમાં બળતણના વપરાશનો દર $ 40 kg/s$  છે. રોકેટમાંથી બહાર આવતાં વાયુનો વેગ $5 \times {10^4}m/s$ છે. તો રોકેટ પર કેટલું બળ લાગતું હશે?
    View Solution
  • 2
    $m$ દળનો પદાર્થ લાકડાના ઢાળ પર સરકે છે. જેના કારણે તે સમક્ષિતિજ સપાટી પર પાછળ તરફ સરકે છે. ઢાળની સપેકસે બ્લોકનો પ્રવેગ કેટલો થાય?

    આપેલ : ${m}=8 \,{kg}, {M}=16\, {kg}$

    આકૃતિમાં દર્શાવેલ બધી જ સપાટી ઘર્ષણરહિત ધારો.

    View Solution
  • 3
    સ્થિર પડેલા $0.9 \,kg$ દળના પદાર્થ પર $10\,s$ સુધી અચળ બળ લાગે છે. જો પદાર્થ $250 \,m$ ગતિ કરતો હોય તો તેના પરં લગાવેલ બળનું મૂલ્ય ($N$ માં) કેટલું હશે?
    View Solution
  • 4
    $5 \,kg$ દળની એક પુસ્તક ટેબલ પર મૂકવામાં આવી છે અને તેને $10 \,N$ બળથી દબાવવામાં આવે છે તો પુસ્તક પર ટેબલ વડે લગાડવામાં આવતું લંબ બળ ......... $N$ છે.
    View Solution
  • 5
    લીફ્ટમાં ઉભેલો માણસના હાથમાંથી એક સિક્કો પડે છે.જો લિફ્ટ સ્થિર હોય તો તેને નીચે પડતાં $t_{1}$ સમય લાગે છે અને જો લિફટ અચળ ગતિ કરતી હોય તો તેને નીચે પડતાં $t_{2}$ સમય લાગતો હોય તો ....
    View Solution
  • 6
    જયારે ટ્રેન એકાએક ઉભી રહી જાય,ત્યારે પેસેન્જર આગળની તરફ ધકકો અનુભવે છે,કારણ કે
    View Solution
  • 7
    $m$  દળનો બોમ્બ $v $ વેગથી ગતિ કરે છે.તે ફૂટતાં બે ટુકડા થાય છે. $m/4$  દળનો ટુકડો સ્થિર થઇ જતો હોય,તો બીજા ટુકડાનો વેગ કેટલો થાય?
    View Solution
  • 8
    જો કોઈ તંત્રનો અંતિમ વેગમાન એ તેના પ્રારંભિક વેગમાનને બરાબર હોય તો
    View Solution
  • 9
    $0.1\, kg$ દળ અને $10$ $m / s$નો વેગ ધરાવતી ગોળી લાકડાના બ્લોકમાં $50\, cm$ સુધી ઘુસીને સ્થિર થાય છે,તો તેના પર લાગતું અવરોધક બળ $'x' \,N$ છે ,તો $'x'............... \,N$
    View Solution
  • 10
    એક પદાર્થ $\vec F = 6\hat i - 8\hat j + 10\hat k$ બળની અસર હેઠળ $1\  m/s^2$ જેટલો પ્રવેગ પ્રાપ્ત કરે છે. આ પદાર્થનું દળ  કેટલું હશે?
    View Solution