Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે ઈન્ડક્ટરનો સમતુલ્ય પ્રેરણ $2.4\; H$ છે. જ્યારે તે સમાંતરમાં જોડેલ છે અને $10\; H$ છે જ્યારે તે શ્રેણીમાં જોડેલ છે. તો બંને પ્રેરણનો તફાવત (બે કોઈલ વચ્ચેનો અનોન્ય પ્રેરણા અવગણો)
સમાન લંબાઈ $l$ ના બે લાંબા સમકેન્દ્રીય સોલેનોઇડ છે. ક્રમશઃ અંદર અને બહારનાં ગુંચળાની ત્રિજ્યા $r_1$ અને $r_2$ અને પ્રતિ એકમ લંબાઈ આંટાવોની સંખ્યા $n_1$ અને $n_2$ છે. અંદરના ગુંચળાનો અન્યોન્ય પ્રેરણ થી આત્મપ્રેરણનું ગુણોત્તર _____ થાય.
$10\, {mH}$ ના ઇન્ડક્ટરને $10\, {k}\, \Omega$ અવરોધ અને સ્વીચ દ્વારા $20\, {V}$ બેટરી સાથે જોડાયેલ છે. લાંબા સમય પછી, જ્યારે મહત્તમ પ્રવાહ પસાર થાય ત્યારે સ્વીચ બંધ થાય તેવી રીતે પરિપાટ તૈયાર કરેલ છે. $1\, \mu\, {s}$ પછી પરિપથમાં પ્રવાહ $\frac{{x}}{100}\, {mA}$ હોય, તો ${x}$ કોને બરાબર થાય?
એક $A.C.$ જનરેટરમાં સમાન ક્ષેત્રફળ $A$ ધરાવતા $N$ આંટાઓ વાળું ગુચળું, જેમનો કુલ અવરોધ $R$ છે અને તે યુંબકીયક્ષેત્ર $B$ માં $\omega$ આવૃત્તિથી પરિભ્રમણ કરે છે, તો ગુંચળા દ્રારા ઉત્પન થતો મહત્તમ $emf$ કેટલો હશે?
લાંબા સોલેનોઈડમાંથી. જમણી બાજુ સતત ઝડપ ધરાવતો એક ચુંબક પસાર થાય છે. અહીં સોલેનોઈડ સથા ગેલ્વેનો મીટરને જોડલ છે. તો ક્યો ગ્રાફ $\theta$ ડિફલેક્શન $t$ સમયે તફાવત દર્શાવે છે ?