જ્યારે ક્લોરિન વાયુ ઠંડા અને મંદ જલીય $NaOH$ સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી નીપજો જણાવો. 
JEE MAIN 2017, Medium
Download our app for free and get startedPlay store
c
Dissolving the halogens in $NaOH$ can in principle be used to make all the hypohalite ions. The reaction is

$\mathrm{Cl}_{2}+2 \mathrm{NaOH}(\mathrm{cold} / \mathrm{dilute}) \rightarrow \mathrm{NaCl}+\mathrm{NaOCl}+\mathrm{H}_{2} \mathrm{O}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને ફોસ્ફોનિક એસિડની પ્રક્રિયાથી પ્રાપ્ત નીપજમાં આયનીકૃત હાઇડ્રોજનની સંખ્યા છે
    View Solution
  • 2
    નીચેના પરમાણુઓમાંથી કયા બધા બંધનો સમાન નથી ?
    View Solution
  • 3
    $'\mathrm{C}-\mathrm{X}'$ બંધની બંધએન્થાલ્પીની સાચી શ્રેણી શોધો.
    View Solution
  • 4
    મંદ $H_2SO_4$ સાથે નીચેનામાંથી કોણ $SO_2$ આપે છે ?
    View Solution
  • 5
    સફેદ ફોસ્ફરસમાં $P-P-P$ બંધકોણ કેટલો હોય છે ?
    View Solution
  • 6
    નીચેના ઘટકોમાંથી આઇસો સ્ટ્રક્ચરલ જોડ ઓળખી બતાવો. 

    $N{F_3},NO_3^ - ,B{F_3},{H_3}{O^ + },H{N_3}$

    View Solution
  • 7
    $NH_3$ નો ઉપયોગ શામાં થતો નથી ?
    View Solution
  • 8
    પાયરોફોસ્ફોરિક એસિડ માં હાજર સિગ્મા અને $\pi$ બંધો નો ગુણોત્તર $......$ છે.
    View Solution
  • 9
    કોણ સૌથી ઓછી સંખ્યાના ઓકિસએસિડ બનાવે છે ? 
    View Solution
  • 10
    શુદ્ધ $HNO_3$ એ રંગહીન પ્રવાહી છે, પરંતુ પ્રકાશની હાજરીમાં તે આછા ભૂરા રંગમાં ફેરવાય છે. આમ થવાનું કારણ નું અલ્પ માત્રામાં નીચેનામાંથી ક્યા પદાર્થમાં વિઘટન થવાથી થાય છે?
    View Solution