(image) $\xrightarrow{{SOC{l_2}}}\,B\,\xrightarrow{{N{H_3}}}\,C$$\,\xrightarrow[{B{r_2}}]{{NaOH}}\,D$
(આપેલ : આણ્વિય દળ : $C : 12.0\, u , H : 1.0 \,u,N : 14.0\, u , O : 16.0\, u , Cl : 35.5\, u )$
વિધાન $II:$ ફ્રિડલ ક્રાફ્ટ આલ્કાઈલેશન અને એસાઈલેશન પ્રક્રિયામાં એનીલીન $\mathrm{AlCl}_3$ સાથે ક્ષાર બનાવે છે, જેથી $\mathrm{N}$ પર ધન વિજભાર આવે છે. જે નિષ્ક્રિય કારક સમૂહ તરીકે વર્તે છે.
(Image)
નીપજ $'P'$ માં હાજર $\pi$ બંધો ની કુલ સંખ્યા ............. છે.
$(i)$ મિથાઇલએમાઈન $(ii)$ ફોસ્જિન
$(iii)$ ફોસ્ફિન $(iv)$ ડાયમિથાઇલએમાઈન