Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટોલ્યુઈનનું નાઈટ્રેશન કરતાં જે નીપજ મળી તેનું $Sn + HCl$ વડે રિડક્શન કરવામાં આવ્યું. જે નીપજ મળી તેનું ડાયેઝોટાઈઝેશન $Cu_2Br_2 + HBr$ કરી સાથે ગરમ કરતાં કઈ નીપજ મળશે?
પ્રાથમિક એલીફેટીક એમાઈનની નાઈટ્રસ એસિડ સાથે ઠંડા $(273\,K)$ પ્રક્રિયા કરતા અને ત્યારબાદ તેનું તાપમાન ઓરડાના તાપમાન $(298\,K)$, સુધી વધારતા શું આપે છે ?
ઓરડાના તાપમાન પ૨ $9.3 \mathrm{~g}$ શુધ્ધ એનિલિન ની બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરતાં નીપન ' $\mathrm{P}$ ' ના સક઼ેદ અવક્ષેપ આપે છે. પ્રાપ્ત થતી નીપન $'P'$ નું દળ $26.4 \mathrm{~g}$ છે. નીપન ની ટકાવારી ............ $%$ છે.