Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચે આપેલા સલ્ફર આધારીત ઓક્સો એસિડને ધારી લો.$H _2 SO _3, H _2 SO _4, H _2 S _2 O _8$ અને $H _2 S _2 O _7$ ઉપરના ઓક્સો એસિડો પૈકી કે જેમાં પેરોકસી $(O-O)$ બંધની સંખ્યા $.......$ છે.
જ્યારે એક બાષ્પને, વાતાવરણમાં દબાણે $25\,^oC$ તાપમાનથી ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે ત્યારે શરૂઆતમાં તેનો રંગ ઘેરો થતો જોવા મળે છે અને પછી જ્યારે તાપમાન $160\,^o C$ થી વધારવામાં આવે છે ત્યારે રંગ ઝંખો થાય છે . $600\,^o C$ તાપમાને બાષ્પ લગભગ રંગહીન થાય છે પરંતુ જ્યારે આ તાપમાને દબાણ વધારવામાં આવે છે ત્યારે તેનો રંગ ઘેરો થતો જાય છે તો આ બાષ્પ શેની હશે?