Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચાંદીના ઈલેક્ટ્રોક ધરાવતા સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં $10.79$ ગ્રામ ચાંદી છૂટી પડે છે. જો તેટલા જ મૂલ્યનો વિદ્યુતપ્રવાહ કોપરના ઈલેકટ્રોડ ધરાવતા કોપર સલ્ફેટના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે, તો કેથોડ પર કેટલા ગ્રામ કોપર મળે?
$298\,K$ પર $10\,mmol Cr _2 O _7^{2-}$ અને $100\,mmol\,Cr ^{3+}$ ધરાવતું દ્રાવણ એ $3\,pH$ દર્શાવે છે. આપેલ : $Cr _2 O _7^{2-} \rightarrow Cr ^{3+} ; E ^0=1.330\,V$ અને $\frac{2.303 RT }{ F }=0.059\,V$ અર્ધ કોષ પ્રક્રિયા માટે નો પોટેન્શિયલ $x \times 10^{-3}\,V$ છે. તો $x$ નું મૂલ્ય $..........$ છે.
$KCl$ ના દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતાં $19.5 $ ગ્રામ પોટેશિયમ (પરમાણુભાર $= 39$) છૂટું પડે છે. જો તેટલો જ વિદ્યુતપ્રવાહ $AlCl_3$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે, તો, કેટલા .......... ગ્રામ ઍલ્યુમિનિયમ મુક્ત થાય ?
$25^{\circ} C$ એ પ્રબળ વિદ્યુતવિભાજ્ય $NaOH ,$ $NaCl$ અને $BaCl _{2}$ માટે અનંત મંદને મોલર વાહક્તા અનુક્રમે $248 \times 10^{-4}, 126 \times 10^{-4}$ અને $280 \times 10^{-4} \,Sm ^{2} mol ^{-1}$ છે. $\lambda_{m}^{o} B a(O H)_{2}$ $S m^{2} m o l^{-1}$ માં $\lambda_{m}^{o} B a(O H)_{2}$ શું હશે ?