Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$298$ $K$ તાપમાને એક ઇલેક્ટ્રોન ભાગ લેતી હોય તેવા કોષ માટે $E_{cell }^{\ominus} =0.59 \mathrm{V}$ છે. તો કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો. [ ${{\rm{T}} = 298{\rm{K}}}$ પર ${\frac{{2.303{\rm{RT}}}}{{\rm{F}}} = 0.059{\rm{V}}}$ આપેલ છે)
$A,\,B,\,C$ અને $D$ નાં $E^{0}_{Red}$ નાં નાં મૂલ્યો અનુક્રમે $0.8\,V,\,0.79\,V,\,0.34\,V$ અને $-2.37 \,V $ છે, તો કયું તત્વ બાકીના ત્રણને વિસ્થાપિત કરે ?
નિકલ નાઈટ્રેટ $[Ni (NO_3)_2]$ અને ક્રોમિયમ નાઈટ્રેટ $[Cr(NO_3)_3]$ ધરાવતા બે અલગઅલગ વિદ્યુત વિભાજન કોષોમાં સમાન સંખ્યામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. જો પ્રથમ કોષમાં $0.3$ ગ્રામ નિકલજમા થાય તો ક્રોમિયમ કેટલા ............. $\mathrm{g}$ જમા થશે? ($Ni$ નો અ.ભા.$= 59$, $Cr$ નો અણુભાર $= 52$)
$V, Cr, Mn,$ અને $Co$ માટે પ્રમાણિત ઈલેકટ્રોડ $\left( M ^{3+} / M ^{2+}\right)$ અનુક્રમે $-0.26\,V ,-0.41\,V ,-0.57\,V$ અને $+1.97\,V$ છે. ધાતુ આયનો કે જે મંદ એસિડ માંથી $H _2$ મૂક્ત કરે છે તે શોધો.
$NaI, NaNO _{3}$ અને $AgNO _{3}$ ની સિમિત મોલર વાહકતાઓ (limiting molar conductivities) અનુક્રમે $12.7,12.0$ અને $13.3\, mS m { }^{2}\, mol ^{-1}$ છે. (બધા $25^{\circ} C$ તાપમાને). તો આ જ તાપમાને $AgI$ ની સિમિત મોલર વાહકતા $......\,mS m ^{2}\, mol ^{-1}$ છે
$pH = 10$ ધરાવતા $HCl$ ના દ્રાવણમાં પ્લેટિનમ વાયર ડૂબાડી તથા પ્લેટિનમ વાયરની આસપાસ $1$ વાતા. દબાણે હાઈડ્રોજન વાયુ પસાર કરી હાઈડ્રોજન વિધુતધ્રુવ તૈયાર કરવામાં આવ્યો છે. તો વિધુતધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ .......... $V.$
$298\,K$ એ $0.01\,M\,KCl$ દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ $1750\,\Omega$ છે. $0.01M$ $KCl$ દ્રાવણની $298 K$ એ વાહકતા $0.152 \times 10^{-3}\,S\,cm ^{-1}$ છે. તો આ વાહકતા કોષની કોષ અચળાંક $\dots\dots\times 10^{-3} cm ^{-1}$.