જ્યારે પદાર્થ પર સ્પર્શીય બળ લગાવવામાં આવે ત્યારે તેનામાં સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા નો સંગ્રહ થાય છે. જ્યારે આ બળ દૂર કરવામાં આવે ત્યારે ઊર્જા ...
  • A
    ગતિઊર્જા માં ફેરવાય છે
  • B
    ઉષ્માઊર્જામાં ફેરવાય છે
  • C
    સ્થિતિઊર્જાના સ્વરૂપમાં જ રહે છે
  • D
    એકપણ નહી
Easy
Download our app for free and get startedPlay store
b
(b) On appliying force , \(PE\) stores in it.

On removing force , \(PE\) stored in it decreases

There is a drop in \(PE\) \(\&\) this energy wii appear in the torm of heat in the body

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્ટીલનો તાર તૂટ્યા વગર $100\,kg$ વજન ખમી શકે છે જો તારાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે તો દરેક ભાગ ...... $kg$ વજન ખામી શકે.
    View Solution
  • 2
    એક સમઘન પર કદ દબાણ આપવામાં આવે છે અને તેની બધી બાજુમાં $1\%$ નો ઘટાડો થાય થાય તો બલ્ક વિકૃતિ કેટલી થાય ?
    View Solution
  • 3
    કયો સ્થિતિસ્થાપકતા અંક પ્રવાહી માટે વપરાય છે.
    View Solution
  • 4
    તારમાંથી પસાર થતાં વિધુત પ્રવાહના માપનને લીધે આપેલ તારનો અવરોધ મેળવવામાં આવે છે અને તેમના છેડા વચ્ચે વોલ્ટેજ તફાવત આપવામાં આવે છે. જો વિધુત પ્રવાહ અને વોલ્ટેજના તફાવતના માપનમાં પ્રતિશત ત્રુટિ $3\%$ હોય તો તારના અવરોધમાં ત્રુટિ કેટલા .............$\%$ હશે ?
    View Solution
  • 5
    $Y= 49000 \frac{m}{l} \frac{d y n e}{c^2}$ સૂત્ર વડે યંગ મોડ્યુલસ શોધવામાં આવે છે, જ્યાં પ્રયોગમાં $M$ એ દળ અને $l$ એ તારમાં ઉત્પન ખેંચાણ છે. હવે ગ્રાફ પેપરમાં $M-l$ આલેખ પરથી યંત્ર મોડ્યુલસ ($Y$)માં ત્રૂટિનું અનુમાન લગાવવામાં આવે છે. ભાર-અક્ષ અને ખેંચાણ (extension) -

    અક્ષની દિશામાં નાનામાં નાનો વિભાગ અનુક્રમે $5 \mathrm{gm}$ અને $0.02 \mathrm{~cm}$ છે. જો $M$ અને $l$ નાં મૂલ્ય અનુક્રમે $500 \mathrm{gm}$ અને $2 \mathrm{~cm}$ હોય તો $Y$ માં પ્રતિશત ત્રૂટિ . . . . . .થશે.

    View Solution
  • 6
    યંગ મોડ્યુલસના પ્રયોગના મૂલ્યો પરથી એક ગ્રાફ દોરવામાં આવ્યો છે જે નીચે દર્શાવેલ છે. જેના $X$ અને $Y$ અનુક્રમે શું હોવું જોઈએ $?$
    View Solution
  • 7
    $L$ લંબાઇ અને $r$ ત્રિજયા ધરાવતા તારનો યંગ મોડયુલસ $Y \,N/m^2$ છે,તો સમાન દ્રવ્યના બનેલા $L/2$ લંબાઇ અને $r/2$ ત્રિજયા ધરાવતા તારનો યંગ મોડયુલસ કેટલો થાય?
    View Solution
  • 8
    ગોળાનો બલ્ક મોડયુલસ $B $ છે. જો તેના પર એકસમાન $P$ દબાણ લગાવતાં તેની ત્રિજયામાં આંશિક ધટાડો કેટલો થાય?
    View Solution
  • 9
    યંગ મોડ્યુલસનો એકમ નીચેના પૈકી કોના એકમ જેવો છે.
    View Solution
  • 10
    તારને શિરોલંબ લટકાવીને તારને છેડે $200\;N$ નું વજન જોડીને ખેંચવામાં આવે છે. વજન તારને $1\, mm$ સુધી ખેંચે, તો તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક ઊર્જા ($J$ માં) કેટલી હશે?
    View Solution