જયારે પોટેશિયમ ક્રોમેટના  દ્રાવણની વધુ પડતા મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે શુ બનશે ? 
  • A$C{r^{3 + }}$ અને $C{r_2}O_7^{2 - }$ ઉત્પન્ન થશે
  • B$C{r_2}O_7^{2 - }$ અને ${H_2}O$ બનશે
  • C$CrO_4^{2 - }$ એ $Cr$ ની $+3$ ઓક્સિડેશન અવસ્થામાં રીડકશન પામશે 
  • D$CrO_4^{2 - }$ એ $Cr$ ની $+7$ ઓક્સિડેશન અવસ્થામાં રીડકશન પામશે 
AIEEE 2003, Medium
Download our app for free and get startedPlay store
b
With dilute nitric acid the reaction between \(K _2 CrO _4\) and dil. \(HNO _3\) :

\(2 K _2 CrO _4+2 HNO _3(\text { dil }) \rightarrow K _2 Cr _2 O _7 2 KNO _3+ H _2 O\)

Therefore \(; CrO _4^{2-}+2 HNO _3(\) dil \() \rightarrow Cr _2 O _7^{2-}+2 NO _3^{-}+ H _2 O\)

Dilute \(HNO _3\) is an oxidising agent. In this reaction oxidation no. of \(Cr\) changes from \(+3\) to \(+6\). So, dilute \(HNO _3\) oxidises \(K _2 CrO _4\) to \(K _2 Cr _2 O _7\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયુ હાઇડ્રોજન હલાઇડ સૌથી વધુ ઉત્કલન બિંદુ ધરાવે છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યો ઓક્સાઇS સૌથી ઓછો એસિડિક છે ?
    View Solution
  • 3
    $XeF_4$ નું સંકરણ અને બંધારણ નીચેનામાંથી કયું છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી કઇ પ્રક્રિયા દરમ્યાન ફોસ્ફિન મળતો નથી?
    View Solution
  • 5
    નીચેનામાંથી નાઇટ્રોજનનો ક્યો ઓક્સાઇડ બે એસિડનો મિશ્ર એનહાઈડ્રાઈડ  છે ?
    View Solution
  • 6
    ${N_2}{O_5}$ માં હાજર રહેલા બંધ ........
    View Solution
  • 7
    નીચેનામાંથી  ખોટી લાક્ષણિકતા  કઈ છે ?
    View Solution
  • 8
    ડાય થાયોનેટ આયનનું બંધારણ ક્યું છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા સમૂહમાં હિલીયમને મૂકવામાં આવતા, તેના બધા જ ગુણધર્મો સંતોષાય છે?
    View Solution
  • 10
    નાઇટ્રોજનનો કયો ઓક્સાઇડ રંગીન વાયુ છે?
    View Solution