જ્યારે સાંદ્ર $HCl$ ને $CoCl_2$ ના જલીય દ્રાવણમાં ઉમેરવામાંઆવે ત્યારે તેનો રંગ લાલાશ પડતા ગુલાબી થી બદલાઇને ઘેરો ભૂરો થાય છે. આ પ્રક્રિયામાં ક્યો સંકીર્ણ આયન ભૂરો રંગ આપે છે ?
  • A${\left[ {CoC{l_4}} \right]^{2 - }}$
  • B${\left[ {CoC{l_6}} \right]^{3 - }}$
  • C${\left[ {CoC{l_6}} \right]^{4 - }}$
  • D${\left[ {Co{{\left( {{H_2}O} \right)}_6}} \right]^{2 + }}$
JEE MAIN 2015, Diffcult
Download our app for free and get startedPlay store
a
Aqueous of solution of \(CoCl_2\) contains \([Co(H_2O)_6]^{2+}\) which is pinkish in colour so option \((d)\) is incorrect. Reduction potential of \(C{o^{3 \oplus }} \to C{o^{2 \oplus }}\) is high so option \((b)\) is incorrect. \(Co^{2+}\) does not oxidises easily to \(Co^{3+}\). It is general case that symmetrical substituted octahedral complexes are less deeper in colour than tetrahedral complexes. So \([CoCl_4]^{-2}\) is deep blue in colour.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Ni^{2+}$ ધરાવતા $[Ni(H_2O)_6]^{2+}$ ના જલીય દ્રાવણ છે અને તેથી ચુંબકીય ચાકમાત્રા $2.83\ BM$ છે. જ્યારે એમોનિયાને ઉમેરવામાં આવે તો દ્રાવણની ચુંબકીય ચાકમાત્રા પર થતી અસર.....
    View Solution
  • 2
     $M n^{2+}, C r^{2+}$ અને  $T i^{2+}$ માટે $BM$ માં સ્પિનનો ચુંબકીય ક્ષેત્રનો સાચો ક્રમ કયો હશે ?
    View Solution
  • 3
    $Fe{(CO)_5}$નો આકાર શું છે?
    View Solution
  • 4
    નીચે પૈકી કયા દ્વિક્ષારનું અસ્તિતત્વ નથી?
    View Solution
  • 5
    $[Cu(NH_3)_4]^{2+}$ સંકીર્ણ આયન ........ ધરાવે છે.
    View Solution
  • 6
    $Fe ( CO )_{5}$ માં $Fe - C$ બંધ શું ધરાવે છે?
    View Solution
  • 7
    સંકીર્ણ આયન $[CO(NH_3)_5(NO_2)]^{2+}$ અને $[CO(NH_3)_5(ONO)]^{2+}$ ને શું કહે છે?
    View Solution
  • 8
    એમોનિયા કોપર આયન સાથે બેઝીક માધ્યમમાં $[Cu(NH_3)_4]^{+2}$ સંકીર્ણ આયન આપે છે પરંતુ એસિડિક દ્રાવણમાં તે સંકીર્ણ આયન રચતું નથી ?
    View Solution
  • 9
    સંકીર્ણ $[Pt(en)_2]^{2+}$ માં મધ્ય ધાતુ આયનના સવર્ગ આંક અને ઓક્સિડેશન આંક = ....
    View Solution
  • 10
    નીચેના પૈકી ક્યુ ઓછુ સ્ફટિક ક્ષેત્ર વિભાજન કરશે?
    View Solution