નીચેના પૈકી ક્યુ $EAN$ નિયમનુ પાલન કરતુ નથી ?
  • A$[Cu(NH_3)_4]^{2+}$
  • B$[Zn(OH)_4]^{2-}$
  • C$[HgI_4]^{2-}$
  • D$[Fe(CO)_5]$
Diffcult
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $\Delta_0 <$ જોડીય ઉર્જા હોય તો $d^4$ રચના સાથે અષ્ટફલકીય સંકીર્ણમાં ધાતુ અણુ / આયનની ઇલેક્ટ્રોનિક રચના શું છે?
    View Solution
  • 2
    લીગાન્ડની કુલ સંખ્યા જ્યારે સવર્ગ બંધ (સીગ્મા) વડે મધ્ય ધાતુ આયનને જોડવામાં આવે તો શું કહે છે?
    View Solution
  • 3
    કેટલા ભૌમિતિક સમઘટકો અને અવકાશીય સમઘટકો અનુક્રમે $[Pt(NO_2)(NH_3)(NH_2OH)(Py)^+$ અને $[Pt(Br)(Cl)(I)(NO_2)(NH_3)(Py)]$ માટે શક્ય છે ?
    View Solution
  • 4
    સ્પેકટ્રોકેમીકલ શ્રેણીમાં લિગેન્ડ સાચો ક્રમ જણાવો .    
    View Solution
  • 5
    $[Fe(CN)_6]^{3-}$ માં $Fe$ નો સવર્ગઆંક કેટલા?
    View Solution
  • 6
    $CH_3MgI$ એ એક ઓર્ગેંનોમેટાલીક સંયોજન.... ને કારણે છે.
    View Solution
  • 7
    $[Fe(H_2O)_5 (NO)]^{2+}$ આયનમાં $Fe$નો ઓક્સિડેશન આંક શું છે? 
    View Solution
  • 8
    અષ્ટફલકીય ક્ષેત્રમાં નીચા સ્પીન સંકીર્ણ $d^6 -$ ધનાયન નીચેના પૈકી કઈ ઊર્જા ધરાવે છે ?
    View Solution
  • 9
    એમોનિયમ-ફોસ્ફોમોલીબ્લેડેટ માં $Mo$ ની ઓકિસડેશન અવસ્થા $+........$ છે.
    View Solution
  • 10
    એક ધાતુ આયન $M^{3+}$ નો હોમોસેપ્ટિક અષ્ટફલકીય સંર્કિણ તેના ત્રણ એકદંતીય લીગાન્ડ $L_1, L_2$ અને $L_3$ અનુક્રમે લીલા, વાદળી અને લાલ વિસ્તારમાં તરંગલંબાઈ નું શોષણ કરે છે. તો આ લીગાન્ડની પ્રબળતા નો ચઢતો ક્રમ નીચે પૈકી કયો હશે? 
    View Solution