કથન $A :$ દ્વિધુવ-દ્વિધ્રુવ આંતરક્રિયાઓ જ ફકત અ-સહસંયોજક આંતરક્રિયાઓ, જે હાઈડ્રોજન
બંધના સર્જનમાં પરિણમે છે.
કારણ $R :$ ફ્લોરીન એ સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ છે અને $HF$ માં હાઈડ્રોજન બંધો સંમિત (symmetrical) છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
વિધાન $I : Cl _2$ અણુમાં, સહસંયોજક ત્રિજ્યા એ કલોરિનની પરમાણ્વીય ત્રિજ્યા કરતા બમણી હોય છે.
વિધાન $II :$ એનાયનિક (ઋણઆયનીય) સ્પીસીઝોની ત્રિજયા એ તેની પિતૃ (જનક) પરમાણ્વીય ત્રિજ્યા કરતા કાયમ વધારે હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.