નીચેનામાંથી શું સાચું નથી?
  • A$XeO_3$ માં ચાર $\sigma $ અને $\pi$ ચાર બંધો છે.
  • B$XeO_4$  માં $Xe$ નું $sp^3d^2$ સંકરણ થાય છે.
  • C
    હવામાં ઉમદા વાયુઓમાંથી (વજનથી પ્રતિશત પ્રમાણ) આર્ગોન સૌથી વધુ પ્રાપ્ય છે.
  • D
    પ્રવાહી હીલીયમનો ઉપયોગ ક્રાયોજેનીક પ્રવાહીઓમાં થાય છે.
Medium
Download our app for free and get startedPlay store
a
\(XeO_3\) માં ત્રણ \(\sigma \) બંધો અને ત્રણ \(\pi\) બંધો હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યો બંધ સૌથી વધુ ધુવીય થશે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યુ ઉતમ આયનીય ધન છે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યો બંધ સૌથી વધુ ધુવીય થશે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી શામાં પોલિએનાયન બનવાનું વલણ મહત્તમછે ?
    View Solution
  • 5
    જ્યારે ઓઝોન ની મરક્યુરી સાથે પ્રક્રિયા થાય ત્યારે શું મળે છે?
    View Solution
  • 6
    એમોનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણને સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરતા ઉત્પન્ન થતો વાયુ શોધો.
    View Solution
  • 7
    નીચેનામાંથી નાઇટ્રોજનનો કયો ઓક્સાઇડ નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ છે?
    View Solution
  • 8
    શુદ્ધ $HNO_3$ એ રંગહીન પ્રવાહી છે, પરંતુ પ્રકાશની હાજરીમાં તે આછા ભૂરા રંગમાં ફેરવાય છે. આમ થવાનું કારણ નું અલ્પ માત્રામાં નીચેનામાંથી ક્યા પદાર્થમાં વિઘટન થવાથી થાય છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન સંકળાયેલા છે?
    View Solution
  • 10
    $Xe{F_6}$ નુ બંધારણ ...... છે.
    View Solution