Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કુલ કાર્યના ઉતરતા કમમાં નીચેના ચાર આલેખોને ગોઠવો, જ્યાં $W_{1}, W_{2}, W_{3}$ અને $W_{4}$ અનુફમે આફતિ $a, b, c$ અને $d$ ને અનુરૂપ થયેલ કાર્ય દર્શાવે છે.
$3\,m s ^{-1}$ ની સમાન ઝડપથી ઉપરની તરફ જતી લીફટ દ્વારા વહન થતો મહત્તમ બોજ $1400\,kg (600\,kg$ - પેસેન્જર $+ 800\,kg -$ લીફટ) છે. જો તેના પર લાગતું ધર્ષણ બળ $2000\,N$ હોય, તો મોટર દ્વારા વપરાતો મહત્તમ પાવર .......... $kW$ હશે. $\left(g=10\,m / s ^2\right)$
બે સમાન દળ $m$ ધરાવતા બ્લોક $A$ અને $B$ સમક્ષિતિજ સપાટી પર $L$ લંબાઈ અને $K$ બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગથી જોડેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ત્રીજો $m$ દળનો બ્લોક $C$ એ $v$ વેગથી $A$ ને અથડાય છે. તો સ્પ્રિંગનું મહતમ સંકોચન કેટલું થાય?
બળ ક્ષેત્રમાં કણની સ્થિતિ ઊર્જા $U=\frac{A}{r^{2}}-\frac{B}{r}$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $A$ અને $B$ ધન અચળાંકો છે અને $r$ એ ક્ષેત્રના કેન્દ્રથી કણનું અંતર છે. સ્થાયી સંતુલન માટે કણનું અંતર કેટલું હોવું જોઈએ?
$2\; m/s$ ના વેગથી ગતિ કરતા એક બોલ તેનાથી બમણા દળવાળા બીજા સ્થિર બોલ સાથે હેડ ઓન સંઘાત કરે છે. જો રેસ્ટિટયુશન ગુણાંકનુ મૂલ્ય $0.5$ હોય, તો અથડામણ બાદ બંને બોલના વેગ અનુક્રમે કેટલા થાય?