જ્યારે તાપમાન વધારવાથી અથવા વિદ્યુતક્ષેત્ર લગાવવાથી વેલેન્સ ઇલેક્ટ્રોન દ્વારા પ્રાપ્ત થતાં ઉર્જાસ્તરને શું કહેવાય?
A
વેવેન્સ બેન્ડ
B
કન્ડકશન બેન્ડ
C
ફોરબિડન ગેપ
D
એક પણ નહીં
Easy
Download our app for free and get started
b The state of the energy gained by valence electron when the temperature is raised or when electric field is applied is called as conduction band.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$V _{ Z }=8 \,V$ ઝેનર વોલ્ટેજ અને $I _{ ZM }=10 \,mA$ નો મહત્તમ ઝેનર પ્રવાહ ધરાવતા એક ઝેનર ડાયોડને $V _{i}=10 \,V$ જેટલો ઈનપુટ વોલ્ટેજ અને $R=100 \,\Omega$ નો શ્રેણી અવરોધ સાથે જોડવામાં આવે છે. આપેલ પરિપથમાં $R_{L}$ એ ભાર અવરોધ દર્શાવે છે. $R_{L}$ નાં મહત્તમ અને લધુત્તમ મૂલ્યોનો ગુણોત્તર ............. હશે.
સિલિકોન ટ્રાન્ઝિસ્ટરનો ઇનપુટ અવરોઘ $100\;\Omega$ છે. બેઝ પ્રવાહમાં $40\;\mu A$ નો ફેરફારના પરિણામે કલેક્ટર પ્રવાહમાં $2\,mA$ નો ફેરફાર થાય છે. જો આ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ $4\,K \Omega$ ના લોડ અવરોઘના એમ્પ્લીફાયર તરીકે કરવામાં આવે છે. એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન કેટલો થશે?