જયારે ટ્રેન એકાએક ઉભી રહી જાય,ત્યારે પેસેન્જર આગળની તરફ ધકકો અનુભવે છે,કારણ કે
  • A
    સીટ પેસેન્જર તરફ આગળની બાજુ ધકકો લગાડે છે.
  • B
    સ્થિર જડત્વ ટ્રેનને ઊભી રાખે છે,અને શરીરને આગળની તરફ ધકેલે છે.
  • C
    શરીરનો ઉપરનો ભાગ ગતિમાં રહે છે,અને સીટ સાથે સંપર્કમાં રહેલો ભાગ સ્થિર રહે છે.
  • D
    એકપણ નહિ.
Easy
Download our app for free and get startedPlay store
c
This is due to inertia. When the speeding bus stops suddenly, lower part of the body comes to rest while the upper part of the body tends to maintain uniform motion. Hence, the passenger's are thrown forward.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દોરી-પુલી રચનાની મદદથી લટકાવેલ $M$ દળ ચાર ગણું વધારે દળ સાથે જોડાયેલ છે. આ મોટા દળને સમક્ષિતિજ બરફના ચીસલા ઉપર મૂકવામાં આવેલ છે અને તેને $2 \,Mg$ બળ વડે ખેંચવામાં આવે છે. આ પરિસ્થિતિમાં દોરીમાં તણાવ $\frac{x}{5} Mg$ મળે છે. $x$ નું મૂલ્ય ........... હશે. દોરીનું દળ અવગણો અને મોટા ચોસલા (મોટું દળ) અને બરફની પાટ વચ્ચે ધર્ષણ અવગણો. (Given $g=$ acceleration due to gravity)
    View Solution
  • 2
    તંત્રને મુકતપતન કરાવતાં $10\, kg$ અને $5\, kg$ વચ્ચેની દોરીમાં તણાવ  .......... $N$ થાય.
    View Solution
  • 3
    રોકેટ $400 m/sec$ વેગથી ગતિ કરે,ત્યારે $0.05\, kg$ ગેસ પ્રતિ સેકન્ડે બહાર કાઢે છે.તો રોકેટ પર કેટલું બળ લાગશે?
    View Solution
  • 4
    આપેલ તંત્ર માટે તંત્રનો પ્રવેગ  ........... $ms^{-2}$ $ (sin 37^° = 0.60, sin 53^° = 0.80)$
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, એક $70\,kg$ દળ ધરાવતા, બગીચામાં વપરાતા, રોલરને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના કોણે $\vec{F}=200\; N$ ના બળ વડે ધક્કો મારવામાં આવે છે. રોલર ઉપર લંબ પ્રતિબળ $...........\,N$ થશે. ( $g=10\,m s ^{-2}$ લો.)
    View Solution
  • 6
    $0.1\, kg$ દળ અને $10$ $m / s$નો વેગ ધરાવતી ગોળી લાકડાના બ્લોકમાં $50\, cm$ સુધી ઘુસીને સ્થિર થાય છે,તો તેના પર લાગતું અવરોધક બળ $'x' \,N$ છે ,તો $'x'............... \,N$
    View Solution
  • 7
    તંત્ર $2\,m/{s^2}$ ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરતું હોય,તો... $T$ અને $T'$
    View Solution
  • 8
    $M$ દળની તકતીને હવામાં સ્થિર રાખવા માટે $6 m/sec$ ના વેગથી $1 \,sec$ માં $40$ પથ્થર અથડાવવામાં આવે છે.જો પથ્થરનું દળ $0.05\, kg$ હોય,તો તકતીનું દળ  ........... $kg$ હશે. $(g = 10\,m{s^{ - 2}})$
    View Solution
  • 9
    $20 \,g$ દળ ધરાવતી ગોળી $250 \,m/s$ ના વેગથી બ્લોકમાં $12 \,cm$ અંતર કાપીને સ્થિર થઇ જતી હોય,તો ગોળી પર કેટલું બળ લાગતું હશે?
    View Solution
  • 10
    લીફ્ટમાં ઉભેલો માણસના હાથમાંથી એક સિક્કો પડે છે.જો લિફ્ટ સ્થિર હોય તો તેને નીચે પડતાં $t_{1}$ સમય લાગે છે અને જો લિફટ અચળ ગતિ કરતી હોય તો તેને નીચે પડતાં $t_{2}$ સમય લાગતો હોય તો ....
    View Solution