Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દળ $M_1 = 20\,kg$ અને $M_2 = 12\,kg$ ધરાવતા બે બ્લોક ને $8\,kg$ દળ ધરાવતા ધાતુના સળિયા સાથે જોડેલા છે. આ તંત્ર ને $480\,N$ બળ આપીને ઉપર શિરોલંબ દિશામાં ખેંચવામાં આવે છે. તો સળિયાના મધ્યબિંદુ એ તણાવ ........ $N$ હશે .
સ્થિર રહેલા પદાર્થના એકાએક ત્રણ ટુકડા થાય છે. બે ટુકડાઓનું વેગમાન અનુક્રમે $2\,\,p\,\,\hat i$ અને $\,\,p\,\,\hat j$ છે. જ્યાં, $p$ એ ઘન સંખ્યા છે. ત્રીજા ટુકડાનું ......
$80 \,kg$ નો માણસ ઘર્ષણરહિત સપાટી પર પડેલ $320 \,kg$ ની ટ્રોલી પર $1\, m/sec$ ના વેગથી ગતિ કરતાં $4 \,sec$ પછી તેનું સ્થાનાંતર જમીનની સાપેક્ષે ........ $m$ હશે.
$5 m/s$ ના વેગથી જતો ગોળો દીવાલ સાથે અથડાયને સમાન ઝડપથી આકૃતિ મુજબ પાછો આવે છે,જો સંપર્ક સમય $ 2 \times {10^{ - 3}}\,\sec $ હોય,તો દીવાલ દ્વારા લાગતું બળ કેટલું હશે?