જ્યારે $XO_2$ નું $KNO_3,$ જેવા ઓક્સિડેશતકર્તાની હાજરીમાં આલ્કલી ધાતુ હાઇડ્રોક્સાઇડ સાથે પિગલન કરવામાં આવે ત્યારે ઘેરા લીલા રંગની નીપજ મળે છે, જે એસિડિક દ્રાવણમાં વિષમીકરણ પામી ઘેરા જાંબલી રંગનું દ્રાવણ આપે છે. તો $X$ જણાવો.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
........ ના ફેરફારના કારણે $\mathrm{Mn}^{3+} / \mathrm{Mn}^{2+}$ યુગ્મ (couple) માટે $\mathrm{E}^{\circ}$ મૂલ્ય એ $\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}^{2+}$ અથવા $\mathrm{Fe}^{3+} / \mathrm{Fe}^{2 *}$ કરતાં વધારે ધન (Positive) છે.
બેઝિક માધ્યમાં $CrO _{4}^{2-}, S _{2} O _{3}^{2-}$ નું ઓક્સિડેશન કરી $SO _{4}^{2-}$ બનાવે છે અને તે પોતે $Cr ( OH )_{4}^{-}$ માં પરિવર્તન પામે છે. તો $40\, mL\, 0.25\, M\, S _{2} O _{3}^{2-}$ ની સાથે પ્રક્રિયા કરવા માટે $0.154\, M \,CrO _{4}^{2-}$ ના ......... $mL$ કદની જરૂર પડશે ? (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)