$k \in R$ ની કઈ કિમંત માટે આપેલ સમીકરણ સંહતિ  $3 x-y+4 z=3$ ;  $x+2 y-3 x=-2$  ;   $6 x+5 y+k z=-3$ ને અનંત ઉકેલ ધરાવે છે.
  • A$3$
  • B$-3$
  • C$5$
  • D$-5$
JEE MAIN 2021, Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\left|\begin{array}{lll}(a+1)(a+2) & a+2 & 1 \\ (a+2)(a+3) & a+3 & 1 \\ (a+3)(a+4) & a+4 & 1\end{array}\right|$ નું મૂલ્ય ............ છે.
    View Solution
  • 2
    જો ${a^2} + {b^2} + {c^2} = - 2$ અને $f(x) = \left| {\begin{array}{*{20}{c}}{1 + {a^2}x}&{(1 + {b^2})x}&{(1 + {c^2})x}\\{(1 + {a^2})x}&{1 + {b^2}x}&{(1 + {c^2})x}\\{(1 + {a^2})x}&{(1 + {b^2})x}&{1 + {c^2}x}\end{array}} \right|$ તો $f(x)$ એ $. . . .$ બહુપદી ઘાતાંક છે .
    View Solution
  • 3
    જો $ A$  એ ચોરસ શ્રેણિક છે કે જેથી ${a_{ij}} = {i^2} - {j^2}$, તો  $ A $ એ . . . . શ્રેણિક થાય.
    View Solution
  • 4
    જો $[.]$ , $ \{.\} $ અને $sgn$$(.)$ અનુક્રમે  મહતમ પૃણાંક , પૃણાંક વિધેય, અને ચિન્હ વિધેય છે તો

    $\left| {\begin{array}{*{20}{c}}
      {\left[ \pi  \right]}&{amp(1 + i\sqrt 3 )}&1 \\ 
      1&0&2 \\ 
      {\operatorname{sgn} ({{\cot }^{ - 1}}x)}&1&{\{ \pi \} } 
    \end{array}} \right|$ ની કિમંત મેળવો.

    View Solution
  • 5
    ધારો કે $A=\left[\begin{array}{l}a_{1} \\ a_{2}\end{array}\right]$ અને $B=\left[\begin{array}{l}b_{1} \\ b_{2}\end{array}\right]$ એ બંને વાસ્તવિક ઘટકો વાળા એવા $2 \times 1$ શ્રેણિક છે કે જેથી $A = XB$ થાય, જ્યાં $X=\frac{1}{\sqrt{3}}\left[\begin{array}{cc}1 & -1 \\ 1 & k\end{array}\right],$ અને $k \in R$. જો $a _{1}^{2}+ a _{2}^{2}=\frac{2}{3}\left( b _{1}^{2}+ b _{2}^{2}\right)$ અને $\left( k ^{2}+1\right) b _{2}^{2} \neq-2 b _{1} b _{2}$ તો $k$ ની કિંમત ....... છે.
    View Solution
  • 6
    જો $A\, = \,\left[ {\begin{array}{*{20}{c}}
    {{e^t}}&{{e^{ - t}}\,\cos \,t}&{{e^{ - t}}\,\sin \,t}\\
    {{e^t}}&{ - {e^{ - t}}\,\cos \, - {e^{ - t}}\,\sin \,t}&{ - {e^{ - t}}\,\sin \,t\, + \,{e^{ - t}}\,\cos \,t}\\
    {{e^t}}&{2{e^{ - t}}\,\sin \,t}&{2{e^{ - t}}\,\cos \,t}
    \end{array}} \right]$ તો  $A$ એ. . . 
    View Solution
  • 7
    જો સમીકરણની સંહતિ $3x - 2y + z = 0$, $\lambda x - 14y + 15z = 0$, $x + 2y + 3z = 0$ ને શૂન્યતર ઉકેલ હોય, તો $\lambda $ ની કિમત મેળવો.
    View Solution
  • 8
    જો શ્રેણિક $A$ અને $B$ એ  $A\, = \,\left[ {\begin{array}{*{20}{c}} 3&2 \\ 2&1  \end{array}} \right]$ અને  $B\, = \,\left[ {\begin{array}{*{20}{c}} 3&1 \\ 7&3  \end{array}} \right]$ મુજબ આપેલ છે તો $\text{det} \,(2A^9B^{-1})$ ની કિમંત મેળવો.
    View Solution
  • 9
    ધારો કે $A$ એક એવો ચોરસ શ્રેણિક છે કે જેથી $A A^T=I$. તો $\frac{1}{2} A\left[\left(A+A^T\right)^2+\left(A-A^T\right)^2\right]=$_____________.
    View Solution
  • 10
    ધારોકે $s$ એ $\theta \in[-\pi, \pi]$ ની એવી તમામ કિંમતોનો ગણ છે જેના માટે સુરેખ સમીકરણ સંહતિ

    $x+y+\sqrt{3} z=0$

    $-x+(\tan \theta) y+\sqrt{7} z=0$

    $x+y+(\tan \theta) z=0$

    ને અસાહજિક $(non-trivial)$ ઉકેલ છે.તો $\frac{120}{\pi} \sum_{\theta \in s} \theta=.........$

    View Solution