Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઈડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા $1.321 \times 10^6 \,J \, mol^{-1}$ છે. તો પરમાણુ ના ઇલેક્ટ્રોનને $n=1$ માંથી $n=2$ માં ઉતેજિત કરવા જરૂરી ઊર્જા ........થશે.
વિધાન $1$ : ન્યૂક્લિડ્સ $_{13}^{30}Al$ એ $_{20}^{40}Ca$ કરતાં ઓછો સ્થાયી છે. વિધાન $2$ : એકી સંખ્યામાં ન્યુટ્રોન્સ ધરાવતા ન્યુકિલડ્રસ સામાન્ય રીતે અસ્થાયી હોય છે.
કક્ષકમાં ભ્રમણ કરતાં ઈલેકટ્રોન માટે કક્ષકીય કોણીય વેગમાન $\sqrt {l(l + 1)} .\,\frac{h}{{2\pi }}$ આપવામાં આવેલ છે. તો $s-$ઈલેકટ્રોન માટે આ વેગમાન નીચે પૈકી ...... મળે.