જો $4000\, \mathop A\limits^o $ તરંગલંબાઈનો પ્રકાશ ધાતુમાંથી $6\times10^5\, ms^{-1}$ વેગ ધરાવતા ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે તો ધાતુનું કાર્યવિધેય ............... $\mathrm{eV}$ થશે ?
( ઇલેક્ટ્રોનનું દળ $= 9\times10^{-31}\, kg$ પ્રકાશનો વેગ $= 3\times10^8\, ms^{-1}$ પ્લાન્ક અચળાંક $= 6.626\times10^{-34}\, Js$ ઇલેક્ટ્રોનનો વીજભાર $= 1.6\times10^{-19}\, J\,eV^{-1}$)