$K_4[Fe(CN)_6]$ માં કેટલા આયનો હોય છે ?
  • A$2$
  • B$10$
  • C$3$
  • D$5$
Easy
Download our app for free and get startedPlay store
d
d
\(K_4[Fe(CN)_6]\) એક ક્ષાર છે. તેનુંં વિયોજન થતા \(4K^{+}\) અને \([Fe(CN)_6]^{-4}\) આયનમાં વિભાજિત થાય છે. તેથી સંયોજનમાં પાંચ આયનો હાજર છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા પૈકી કયા સંક્રાતિ ધાતુ સંકીર્ણનું સ્ફટીકક્ષેત્ર વિભાજન ( $\left.\Delta_{0}\right)$ નું મૂલ્ય સૌથી વધુ થશે ?
    View Solution
  • 2
    જ્યારે તેમાં $.....$ ઉમેરવામાં આવે છે , ત્યારે પોટેશિયમ ફેરોસાયનાઇડ દ્રાવણ પ્રુશિયન વાદળી રંગ આપે છે.
    View Solution
  • 3
    એક ધાતુ આયન $M^{3+}$ નો હોમોસેપ્ટિક અષ્ટફલકીય સંર્કિણ તેના ત્રણ એકદંતીય લીગાન્ડ $L_1, L_2$ અને $L_3$ અનુક્રમે લીલા, વાદળી અને લાલ વિસ્તારમાં તરંગલંબાઈ નું શોષણ કરે છે. તો આ લીગાન્ડની પ્રબળતા નો ચઢતો ક્રમ નીચે પૈકી કયો હશે? 
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા સંકીર્ણમાં ધાતુનો ઓેક્સિડેશન આંક શૂન્ય છે ?
    View Solution
  • 5
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ $-I$ સૂચિ $-II$
    $A$ $Ni ( CO )_{4}$ $I$ $sp ^{3}$
    $B$ ${\left[ Ni ( CN )_{4}\right]^{2-} }$ $II$ $S p^{3} d^{2}$
    $C$ ${\left[ Co ( CN )_{6}\right]^{3-} }$ $III$ ${d^{2}}$
    $D$ ${\left[ CoF _{6}\right]^{3-} }$ $IV$  ${s p^{3}}{d s p^{2}}$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 6
    નીચે પૈકી કયા પ્રતિચુંબકીય છે?

    $(I)\, K_4 [Fe(CN)_6]$   $(II)\, K_3[Cr(CN)_6]$   $(III)\, K_3 [Co(CN)_6]$ $(IV)\, K_2[Ni(CN)_4]$

    નીચે આપેલા કોડ્સનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો

    View Solution
  • 7
    નીચેના પૈકી ક્યો અણુ/આયન એ સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ તરીકે વર્તી શકે નહિ ?  
    View Solution
  • 8
    ફેહલીંગના પ્રક્રિયકમાં હાજર રહેલો લિગેન્ડ $.............$ દંતીય છે.
    View Solution
  • 9
    એક ધાતુ આયન માટે, ગણતરી કરેલ ચુંબકીય ચાકમાત્રા $4.90\,BM$ છે.આ ધાતુ આયન $.......$ અયુગ્મિત ઈલેકટ્રોનોની સંખ્યા ધરાવે છે.
    View Solution
  • 10
    ર્દશ્ય વિભાગમાં શોષણ તરંગલંબાઈનો ક્રમ.......
    View Solution