કાચના બહિર્ગોળ લેન્સ ($\mu_g = 1.5$) ની કેન્દ્રલંબાઈ $8\, cm $ છે. જ્યારે તેને હવામાં મૂકવામાં આવે છે ત્યારે તેને પાણીમાં મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ ........થશે. ($\mu_w = 1.33$)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બહિર્ગોળ લેન્સ કાચ ($\mu_g = 1.5$)નો બનેલો છે. જેની હવામાં કેન્દ્રલંબાઈ $4 \,cm$ છે. જો તેની પાણીમાં ($\mu_w = 1.33$) ડૂબાડવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ....... $cm$ થશે?
શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.
આ કિરણજૂથ દ્વારા રચાતા તરંગઅગ્રનો શરૂઆતનો આકાર કેવો હશે?
એક વિદ્યાર્થી બર્હિગોળ લેન્સની સામે $‘u’$ જેટલા અંતરે એક પિન મુખ્ય અક્ષને લંબ મૂકીને જુદાં જુદાં વસ્તુઅંતરો માટે અનુરૂપ પ્રતિબિંબઅંતરો $‘v’$ માપે છે.આ વિદ્યાર્થી દ્રારા દોરવામાં આવેલ $v$ વિરુદ્ઘ $u$ નો આલેખ કયો હશે?
$R$ ત્રિજ્યાનો સાફ પારદર્શક કાચનો ગોળો $(\mu = 1.5)$ $1.25$ વક્રીભવનાંકના પ્રવાહીમાં ડૂબાડેલો છે. સમાંતર પ્રકાશનું પુંજ તેના પર આપાત થાય છે અને તો આ બિંદુનું કેન્દ્રથી અંતર શું થશે?
એક પ્રારંભમાં સમાંતર નળાકારીય તરંગો $\mu(I) $ = $\mu_0 + \mu_2I,$ વક્રીભવનાંકવાળા માધ્યમમાં ગતિ કરે છે. જ્યાં, $\mu_0$ અને $\mu_2 $ એ ઘન અચળાંક છે અને $I $એ તીવ્રતા છે. તરંગની તીવ્રતા ઘટે તો ત્રિજ્યા વધે છે. માધ્યમમાં પ્રકાશની ગતિ.....