Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હવામાં $1.5$ વક્રીભવાનાંક અને $18\,cm$ કેન્દ્ર લંબાઈ ધરાવતા એક બર્હિગોળ લેન્સને પાણીમાં ડૂબાડવામાં આવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈમાં $.....cm$ ફેરફાર થશે.
સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ બાજુની વક્રતા ત્રિજ્યા $12\,\, cm$ છે અને તેનો વક્રીભવન ગુણાંક $1.5$ છે. આ લેન્સની કેન્દ્રલંબાઈ......$cm$ માં શોધો. લેન્સની સમતલ સપાટી પર ચાંદી લગાડેલી છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $50\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ લેન્સ અને $25\,\, cm$ કેન્દ્રલંબાઈ નો બહિર્ગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખેલા છે. હવે જો સમાંતર પ્રકાશનું પૂંજ તંત્ર પર આપાત થાય તો તે કેવી રીતે નિર્ગમન પામશે?
$2 \mathrm{h}$ ઊંચાઈ ધરાવતા પાત્રનો નીચેનો અડધો ભાગ $2 \sqrt{2}$ અને ઉપરનો અડધો ભાગ $\sqrt{2}$ વક્રીભવનાંકવાળા પ્રવાહીથી ભરેલો છે.બંને પ્રવાહી એકબીજામાં મિશ્ર થતાં નથી. તો પાત્રનું તળિયું કેટલી ઊંચાઈ પર દેખાશે?
$1.0$ અને $1.5$ વક્રિભવનાંક ધરાવતા બે પારદર્શક માધ્યમ $30\,cm$ વક્રતાત્રિજ્યાની ગોળીય વક્રીભવન સપાટી દ્વારા અલગ કરેલા છે. સપાટીનું વક્રતાકેન્દ્ર ધટ્ટ માધ્યમ તરફ રહેલું છે અને બિંદુવત્ વસ્તુને મુખ્ય અક્ષ પર સપાટીના ધ્રુવથી $15\,cm$ ના અંતરે પાતળા માધ્યમમાં મૂકેલ છે. સપાટીના ધ્રુવથી પ્રતિબિંબનું અંતર ........... $cm$ છે.
હવામાં ગતિ કરતાં પ્રકાશની આવૃત્તિ $n$, તરંગલંબાઇ $\lambda$, વેગ $v$ અને તીવ્રતા $I$ છે. જો કિરણ પાણીમાં દાખલ થાય તો આ પરિમાણો અનુક્રમે $\lambda ',n',v'$ અને $I'$ થાય. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?