કાચના સ્લેબ ($\mu = 1.5$) માં હવાના પરપોટાને એકબાજુથી જોતાં $6 \,\,cm$ ઉંડે અને બીજી બાજુથી જોતાં $4 \,\,cm$ ઉંડે દેખાય છે. તો કાચના સ્લેબની જોડાઈ ......$cm$ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ફિલન્ટ અને ક્રાઉન કાચના પ્રિઝમ માટે પ્રિઝમ કોણ અનુક્રમે $A'$ અને $A$ છે. તેનો ઉપયોગ વિચલન સિવાય વિભાજન પદા કરવામાં થાય ત્યારે $A'/A$ ગુણોત્તર..... થશે.
$t$ જાડાઈની અને $n$ વક્રીભવનાંકવાળી કાચની પ્લેટમાંથી પ્રકાશ પસાર થાય છે. જો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ $c$ હોય, તો આ જાડાઈની કાચની પ્લેટમાંથી પ્રકાશને પસાર થવા માટે કેટલો સમય લાગશે?
$1.5$ વક્રીભવનાંક વાળા $20\, cm$ જાડા કાચના સ્લેબને સમતલ અરીસાની સામે રાખેલ છે. એક વસ્તુને અરીસાથી $40\, cm$ અંતરે હવામાં રાખવામાં આવે છે. તો અરીસાની સાપેક્ષે પ્રતિબિંબનું સ્થાન ..... અંતરે હશે.