Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $60°$ પ્રિઝમકોણના પ્રિઝમ પર પ્રકાશનું કિરણ આપાત થાય તે ન્યૂનત્તમ વિચલન અનુભવે છે અને તેનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે. તો આપાત કોણ .......$^o$ થશે.
પ્રકાશનું કિરણ અને સમક્ષિતિજ સાથે $10°$ ખૂણો બનાવે છે. સમતલ અરીસો સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે તેના પર આપાત થાય છે પરાવર્તિત કિરણ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં જતું હોય, તો $\theta$ =.....$^o$
આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાડા સમતલ - અંતર્ગોળ અને પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું સંયોજન અનંત અંતરે રહેલ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. બંને લેન્સની વક્રતાત્રિજ્યા $30\,cm$ અને બંને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.75$ છે. બંને લેન્સને એકબીજાથી $40\,cm$ દૂર મૂકેલા છે. આ સંયોજનને લીધે વધતું પ્રતિબિંબ $x=............\,cm$ અંતરે રચાશે
જો એક લેન્સને વસ્તુ તરફ $40 \,cm$ થી $30\, cm$ અંતરે ખસેડવામાં આવે તો પ્રતિબિંબની મોટવણી સમાન રહે છે. (ગાણિતિક રીતે) લેન્સની કેન્દ્રલંબાઈ ......... $cm$ છે ?
$1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાણીમાં દુબાડેલ છે. એક પ્રકાશનું કિરણ $AB$ સપાટી પર લેમ્બ આપાત કરવામાં આવે છે જેનું પૂર્ણ આંતરિક પરાવર્તન કરીને $BC$ સપાટી પર પહોચડવા માટે $\theta$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?