Question
કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ. (કર્તરિ વાક્ય બનાવો.)

Answer

કાલે મેં તમને બહુ ગાળો દીધી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઝેર કોણ આપે $?$ (કર્મણિવાક્ય બનાવો.)
$1.$ કર્તરી વાક્ય રચના$a.$ મારાથી તીખું મરચું ખવાતું નથી.
$2.$ કર્મણી વાક્ય રચના$b.$ અમારાથી જીવલાને ઘેર પહોચાયું.
$3.$ ભાવે વાક્ય રચના$c.$ આ તો ચાલતો પણ નથી.
આવી છત્રી અમે નથી રાખતા.(કર્મણિ વાક્યમાં)
એનાથી અવાજ ન સંભળાય. (કર્તરી વાક્યમાં ફેરવો)
આર્યકન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બાળાએ નાખ્યો. (પ્રેરકવાક્ય બનાવો.)
મનીષાથી ભાતું કરાતું હતું. (કર્તરી વાક્યમાં ફેરવો)
શિકારીઓ હજુ આવ્યા નહોતા. (ભાવેવાક્ય બનાવો.)
હું પત્ર લખું છું. (કર્મણિ વાક્યમાં ફેરવો)
                 અ                       બ
$1.$ કર્તરી વાક્ય રચના $a.$ તેમનાથી બહુ બોલાતું નહિ.
$2.$ કર્મણી વાક્ય રચના $b.$ નીલ લખે છે.
  $c.$ મારાથી પત્ર લખાય છે.
પરિચારિકા મીઠાશભર્યા શબ્દો બોલી. (કર્મણિવાક્ય બનાવો.)