Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
લેમ્પની ફિલામેન્ટનું તાપમાન $2100K$ અને તેનું પૃષ્ઠ ક્ષેત્રફળ $4 \times 10^{-4} m^{2}$ છે. જો ફિલામેન્ટની ઉત્સર્જક્તા $ 0.453$ હોય, તો લેમ્પનો પાવર ....... વોટ હશે.
$60\,cm \times 50\,cm \times 20\,cm$ પરિમાણ ધરાવતા બરફના ટુકડાને $1\,cm$ દિવાલની જાડાઈ ધરાવતા એક અવાહક ખોખામા મૂકવામાં આવેલ છે.$0^{\circ}\,C$ એ બરફ ધરાવતા ખોખાને $40^{\circ} C$ તાપમાને આરડાના તાપમાને લાવવામાં આવે છે. બરફનો પીગળવાનો દર લગભગ $......$ થશે.(બરફ ગલનગુપ્ત ઊર્જા $3.4 \times 10^5\,J\,kg ^{-1}$ અને અવાહક દિવાલની ઊષ્મા વlહકતા $0.05\,Wm ^{-1 \circ}\,C ^{-1}$છે.