Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
લેમ્પની ફિલામેન્ટનું તાપમાન $2100K$ અને તેનું પૃષ્ઠ ક્ષેત્રફળ $4 \times 10^{-4} m^{2}$ છે. જો ફિલામેન્ટની ઉત્સર્જક્તા $ 0.453$ હોય, તો લેમ્પનો પાવર ....... વોટ હશે.
જ્યારે કાળો પદાર્થ ઠંડો પડે તેનું તાપમાન $3000K$ છે. મહત્તમ ઉર્જા ઘનતાને અનુલક્ષીને તરંગલંબાઈમાં $\Delta$$\lambda = 9$ માઈક્રોનનો ફેરફાર થાય છે. હવે કાળા પદાર્થનું - તાપમાન ..... $K$ $(b = 3 ×10^{-3} mk)$
$2L$ લંબાઈના એક સમાન સળીયા $AB$ ના બન્ને છેડા વચ્ચે તાપમાનનો તફાવત $120^oC$ રાખવામાં આવે છે. $AB$ સળીયા જેટલો જ આડછેદ ધરાવતો અને $\frac{3L}{2}$ લંબાઇનો એક બીજા વાંકા સળીયા $PQ$ ને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સળીયા $AB$ સાથે જોડવામાં આવે છે. સ્થાયી અવસ્થામાં $P$ અને $Q$ વચ્ચે તાપમાનનો તફાવત ....... $^oC$ ની નજીકનો હશે